________________
સૂ૦ ૭] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१६९ एवमेकमजीवाख्यं पदार्थं प्रतिमादिकं प्रतीत्य यदा क्षयोपशमः समुपाजनि तदा तस्यैवाऽजीवस्य सम्यग्दर्शनं नात्मन इति । यदा पुनर्बी साधू निमित्तं क्षयोपशमस्य विवक्षितौ नात्मा तदा जीवयोः सम्यग्दर्शनम्। यदा पुनरजीवी प्रतिमाख्यावुभौ निमित्तीकृतौ तदा तयोः स्वामित्वविवक्षायां तत् सम्यग्दर्शनमिति। यदा पुनर्बहवो जीवाः साधवस्तस्योत्पत्तौ निमित्तं भवन्ति तदा जीवानां सम्यग्दर्शनं न तु यत्र समवेतमिति । यदा पुनर्बह्वीः प्रतिमा भगवतां दृष्ट्वा तत्त्वार्थश्रद्धानमाविर्भवति तदा च तासामेव तत्, तत्कर्तृत्वान्नात्मन इति । ઘડાનો ઉત્પાદક હોવાથી ઘડો કુંભારનો કહેવાય અર્થાત્ કુંભાર ઘડાનો માલિક કહેવાય તેમ અહીં તે રુચિ ઉત્પાદક સાધુની કહેવાય.
૨. બીજો ભાંગો (અજીવનું) : આ પ્રમાણે એક પ્રતિમાદિ રૂપ અજીવ પદાર્થને આશ્રયીને જયારે ક્ષયોપશમ થયો હોય ત્યારે તે અજીવ (પ્રતિમાદિ)નું સમ્યગુદર્શન કહેવાય, સમ્યગ્દર્શનનો સ્વામી અજીવ બને, આત્મા નહીં. અર્થાત્ આત્મા જ માલિક હોવા છતાં આ ભાગોમાં વિવેક્ષા નથી. આમ સર્વત્ર સમજવું.
૩. ત્રીજા ભાગો (બે અજીવનું) : જયારે બે સાધુઓ ક્ષયોપશમના અર્થાત્ સમ્યગદર્શનની ઉત્પત્તિના નિમિત્ત તરીકે વિવક્ષિત હોય, પણ આત્માની વિવક્ષા ન હોય ત્યારે બે જીવનું સમ્યગદર્શન એ ભાંગો થાય છે.
૪. ચોથો ભાગો (બે અજીવનું) : જ્યારે બે પ્રતિમારૂપ અજીવ ક્ષયોપશમના નિમિત્ત બનેલા હોય ત્યારે સ્વામીપણાની વિવક્ષા કરવામાં તે બે અજીવનું સમ્યગુદર્શન કહેવાય. સમ્યગદર્શનના નાથ તે બે અજીવ કહેવાય.
૫. પાંચમો ભાંગો (ઘણા જીવોનું): જયારે ઘણા સાધુઓ સમ્યગદર્શનનો જન્મ થવામાં નિમિત્તરૂપે કરેલાં હોય ત્યારે ઘણા (સાધુ રૂપ) જીવોનું સમ્યગુદર્શન કહેવાય. અર્થાત્ ઘણા જીવો સમ્યગદર્શનના ધણી કહેવાય, પણ જેના આત્મામાં સમ્યગદર્શન સમવેત હોય, સ્વરૂપથી રહેલું હોય, તેની માલિકરૂપે વિવક્ષા કરાતી નથી. (અર્થાત્ આત્મા પણ સમ્યગ્રદર્શનનો માલિક છે ખરો, પણ આ ભાંગામાં તેને માલિક કહેવાની વિવક્ષા નથી, તાત્પર્ય નથી.
૬. છઠ્ઠો ભાંગો (ઘણા અજીવોનું) : જ્યારે પરમાત્મા જિનેશ્વર દેવની ઘણી, બધી પ્રતિમાઓનું દર્શન કરીને તત્વાર્થની (જીવ વગેરે તત્ત્વ રૂપ અર્થ વિષયક) શ્રદ્ધાનો ૨. પપુ ! ના. મુ. |