________________
१६६
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ तद्देशवाचित्वान्नोस्कन्धः सम्यग्दृष्टिः । एवं नोग्रामोऽपि वक्तव्यः । एवं सम्यग्दर्शनिनः सम्यग्दर्शनकारणत्वात् तु पुद्गलानपादिक्षत् सम्यग्दर्शनं, तैर्वियुतः पुद्गलैः सम्यग्दृष्टिरिति ।
भा० स्वामित्वम् । कस्य सम्यग्दर्शनमिति ? एतदात्मसंयोगेन परसंयोगेन उभयसंयोगेन चेति वाच्यम् । आत्मसंयोगेन जीवस्य सम्यग्दर्शनम् । परसंयोगेन जीवस्याजीवस्य,जीवयोरजीवयोः, जीवानामजीवानामिति विकल्पाः । उभयसंयोगेन जीवस्य नोजीवस्य जीवयोरजीवयोः, जीवानामजीवानामिति विकल्पा न सन्ति, शेषाः
ત્તિ
__टी० सम्प्रति स्वामित्वशब्दोच्चारणे स्वामित्वम् इत्यनेन कस्य स्वामिनः सम्यग्दर्शन
આ પ્રમાણે નોગ્રામ પણ કહેવું. કારણ કે ચૌદ પ્રકારના ભૂતગ્રામ છે, અર્થાત્ જીવભેદો છે, તેના એક ભાગ (દશ)રૂપ સમ્યગુદૃષ્ટિ જીવો છે. માટે અહીં પણ નો શબ્દ એ ભૂતગ્રામના એક દેશનો વાચક છે.
આમ ભાષ્યકાર ભગવંતે સમ્યગુદર્શની જીવના સમ્યગુદર્શનના = રુચિના કારણભૂત હોવાથી સમ્યગુદર્શનના (સમ્યકત્વ-મોહનીય કર્મના) પુદ્ગલોને “સમ્યગદર્શન' રૂપે બતાવ્યું છે અને તે સમ્યગદર્શનના હેતુભૂત પુદ્ગલોથી રહિત જીવનો “સમ્યગૃષ્ટિ' તરીકે વ્યવહાર કરેલો છે એમ સમજવું. (૨) સ્વામિત્વ દ્વારઃ સમ્યગદર્શનના સ્વામી (માલિક, આધાર) કોણ?
ભાષ્ય : સ્વામિત્વ-ધાર. પ્રશ્ન : કોનું સમ્યગુદર્શન હોય છે ? જવાબ : આ સમ્યગુદર્શન (ત્રણ રીતે થાય છે.) (૧) આત્મ સંયોગથી (૨) પરસંયોગથી અને (૩) ઉભય સંયોગથી થાય છે.
(૧) આત્મ સંયોગથી જીવનું સમ્યગદર્શન છે. (જીવ સમ્યગદર્શનનો સ્વામી છે.)
(૨) પર સંયોગથી (1) જીવનું અને (ii) અજીવનું (ii) બે જીવોનું (W) બે અજીવોનું તથા (V) ઘણા જીવોનું (vi) ઘણા અજીવોનું આ પ્રમાણે (છ) વિકલ્પો (ભાંગા) છે.
(૩) ઉભય સંયોગથી (I) જીવનું, (i) નો જીવનું (ii) બે જીવનું (0) બે અજીવનું (0) ઘણા જીવોનું (vi) ઘણા અજીવોનું એવા વિકલ્પો હોતા નથી, શેષ (છ વિકલ્પો) હોય છે.
પ્રેમપ્રભા : હવે ભાષ્યમાં “સ્વામિત્વ' શબ્દનું ઉચ્ચારણ કરવાથી “સ્વામિત્વ' પદ વડે
૨. પૂ. I ના. મુ. |