________________
સૂ૦ ૭]
१६५
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् कर्मपटलोपरागः तथाप्यात्मा न स्वभावमुपजहाति, आगन्तुकं हि कर्मरजो मलिनयत्यात्मानमभ्रादीव चन्द्रमसम् । सिद्धः सर्वथाप्यरूप एव । स एव सम्यग्दृष्टिरिदानीमाशक्यतेकिं स्कन्धो ग्राम इति, तन्निरासायाह-नोस्कन्धः । अरूपत्वादेव न स्कन्धः, पुद्गलादिरूपः स्वप्रदेशाङ्गीकरणात् स्यात् स्कन्धः । अथवा पञ्चास्तिकायसमुदितिः स्कन्धः, नोशब्दस्य
એક કર્મો આત્માના ગુણોને ઢાંકે છે, પણ નાશ કરતા નથી એ પ્રેમપ્રભા : દર્શનમોહનીયનો ક્ષય કરનારો સમ્યગુષ્ટિ જીવ એ “રૂપ આદિ ધર્મોથી યુક્ત નથી, કેમ કે, તે અમૂર્ત આત્મા છે. જો કે, છમસ્થ સમ્યગૃષ્ટિ-જીવને અને કેવળી (ભવસ્થ દેહધારી સર્વજ્ઞ) ભગવંતને કર્મરૂપ પડળ (આવરણ)નો સંબંધ હોય છે, તો પણ આત્મા પોતાના મૂળભૂત) સ્વભાવને ક્યારેય છોડતો નથી. કારણ કે ચન્દ્રને ઢાંકનાર વાદળ વગેરેની જેમ આગંતુક જ અર્થાતુ બહારથી નવી આવનારી કર્મરૂપી રજ જ આત્માને મલિન કરે છે. અર્થાત્ ચન્દ્રને ઢાંકનાર, આચ્છાદિત કરનાર વાદળ વગેરે જેમ ચંદ્રના ધર્મો નથી પણ બહારની વસ્તુ છે અને તે ફક્ત ચંદ્રના તેજનો પ્રતિબંધ કરે છે અટકાવે છે, પણ નાશ નથી કરતું, તેમ કર્મરૂપ રજ પણ આત્માના જ્ઞાન, સુખાદિ ગુણોને ફક્ત ઢાંકે છે, અટકાવે છે, પણ મૂળથી નાશ કરતાં નથી. માટે આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોનો ક્યારેય ત્યાગ કરતો નથી અર્થાત્ તેનો નાશ થતો નથી. આમ કર્મરૂપી રજ આગંતુક વસ્તુ છે. .
તે કમરજથી સર્વથા રહિત બનેલાં સિદ્ધ-આત્માઓ અરૂપી જ હોય છે. (મરૂપ પ્રવ એમ ટીકામાં પ્રયોગ કરેલો છે, તે પૂર્વોક્ત નિયમનો આંશ્રય કરીને બહુવ્રીહિ સમાસ કરેલો છે. ગરૂપ: = જેને રૂપ નથી તે અરૂપ=રૂપ વિનાના, અમૂર્ત.)
સમ્યગૃષ્ટિ-જીવ વિષે અહીં શંકા કરાય છે, શંકા ? શું તે સ્કંધ રૂપ છે? કે ગ્રામ રૂપ છે? આનું નિરાકરણ કરતા ભાષ્યમાં કહે છે,
સમાધાન : નોન્ધઃ | સમ્યગૃષ્ટિ જીવ અરૂપી/અમૂર્ત હોવાથી જ સ્કંધરૂપ નથી (અહીં સ્કંધ એટલે પરમાણુના સંયોગથી બનેલ) પગલાદિરૂપ સ્કંધ નથી. પણ પોતાના આત્મ-પ્રદેશોની અપેક્ષાએ તે “સ્કંધ' જરૂર હોઈ શકે છે.
અથવા પાંચ અસ્તિકાયોનો સમુદાય તે “સ્કંધ' કહેવાય. નો શબ્દ એ તેના (ઉક્ત સ્કંધના) દેશનો/એક ભાગનો વાચક હોવાથી સમ્યગુદૃષ્ટિ જીવ “નોસ્કંધ' કહેવાય. ૨. પૂ. જ સ સ્વ-ના. મુ. આ ૨. સર્વપ્રતિy I a૦ મુ. |