________________
१६३
સૂ૦ ૭]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् सम्यग्दृष्टिर्यस्य क्षीणदर्शनमोहनीयस्य स सम्यग्दृष्टिर्जीवः । एतत्कथयति-क्षीणे दर्शनमोहनीये नैवासौ सम्यग्दर्शनी भण्यते, कस्तर्हि ? सम्यग्दृष्टिरेवासौ भण्यते, ततः सिद्धसाध्यता । स पुनः क्षीणदर्शनमोहः किं रूपी ? नेत्याह-अरूपी । अविद्यमानं रूपम्तस्येति अरूपी, सर्वधादिषु क्षेपः । नासौ रूपादिधर्मसमन्वितः अमूर्त आत्मेति । छद्मस्थकेवलिनोर्यद्यपि સમ્યફ એટલે સારી એટલે કે સત્-પદાર્થને (સાચાં, વિદ્યમાન વસ્તુને) જોનારી એવી જે દષ્ટિ' તે સમ્યગ્દષ્ટિ. આવી સમ્યગુદૃષ્ટિ જેને - જે જીવને હોય તે સમ્યગૃષ્ટિ = સમ્યગૃષ્ટિવાળો જીવ કહેવાય. જે જીવના દર્શન-મોહનીય કર્મ ક્ષીણ થયા છે તે સમ્યગુદષ્ટિ” જીવ કહેવાય.
અહીં કહેવાનું તાત્પર્ય આ છે કે, દર્શન-મોહનીય કર્મનો ક્ષય થાય ત્યારે જીવ સમ્યગદર્શની' કહેવાતો નથી. પ્રશ્ન તો શું કહેવાય છે? જવાબઃ તે જીવ “સમ્યગુદૃષ્ટિ જ કહેવાય છે.
આમ દર્શનમોહનીય કર્મયુગલના ઉદયથી થતી રુચિ શ્રદ્ધા અહીં કહેવી ઇષ્ટ ન હોવાથી તેવી રૂચિ, દર્શન-મોહનીયનો ક્ષય કરનાર જીવોને ન હોય તો તે દૂષણ નથી પણ ભૂષણ જ છે. આથી (ક્ષીણ થયેલાં દર્શન-મોહવાળા જીવોને સમ્યગ્રદર્શનનો – પુદગલના ઉદયથી થતી રુચિનો અભાવ) જે સિદ્ધ છે, તેને જ તમે સાધી રહ્યા છો, સાધ્યરૂપે જણાવી રહ્યા છો.... માટે તમારા કથનમાં ‘સિદ્ધ-સાધ્યતા' દોષ છે.
પ્રશ્ન : જેમણે દર્શન-મોહનીય કર્મનો ક્ષય કરેલો છે, તે જીવો શું રૂપી છે?
જવાબ: ના, તે જીવો અરૂપી છે. જેને કોઈ રૂપ વિદ્યમાન ન હોય તે અરૂપી કહેવાય. આ “અરૂપી” શબ્દની સિદ્ધિ “સર્વધનાદિ ગણમાં લેપ કરવાથી થાય છે.
ચંદ્રપ્રભા : કહેવાનો ભાવ એ છે કે, “તે (રૂપાદિ) આને અથવા આમાં છે' એવા અર્થમાં મતુ - અર્થવાળા તદ્ધિત પ્રત્યયો નામરૂપ શબ્દથી થાય છે અને એવો અર્થ બહુવ્રીહિ-સમાસ કરવાથી પણ નીકળે છે... જેમ કે, શ્રેd ગમ્બર (વસ્ત્ર) થી ૪ શ્વેતાબ્દી: ચેત-વસ્ત્રવાળો... આ રીતે બદ્રીહિ સમાસ કરવાથી જો “વાળો અર્થ કહી શકાય, તો તેના માટે “મા' પ્રત્યય લગાડવો નહીં, એવો સામાન્યથી નિયમ છે. એટલે કે એવો પ્રયોગ કરવો નહીં છતાંય કેટલાંક શબ્દો એવા છે જેનો અર્થ બહુવ્રીહિથી જણાઈ જતો હોવા છતાંય ઉક્ત નિયમના અપવાદ તરીકે ૨. રા.પ.પૂ.શૈ. દૃષ્ટિની મુ. ૨. પતિપુ નૈ. . ધ૦િ મુ. |