________________
જૂ૦ ૭] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१५७ तथाप्यन्यस्याः क्रियाया नाध्याहारः कर्तव्यः, ततश्च भवति इत्याह । एवं सम्बन्धं लगयित्वा सूत्रं व्याख्यानयन्नाह
भा० तद्यथा । निर्देशः । को जीवः ? औपशमिकादिभावयुक्तो द्रव्यं जीवः ।
टी० तद्यथेत्यादि । यथैते भाव्यन्ते निर्देशादयः तथा कथ्यन्ते, निर्देश इति चोपन्यस्य उद्देशवाक्यमुच्चारयति-को जीव इति । न च प्रस्तुतोपन्यासः, कथमिति चेत्? उच्यतेનિર્દેશાદિ અનુયોગ - દ્વારો વડે સર્વ જીવ વગેરે તત્ત્વોનો વિસ્તારથી બોધ થાય છે,” એમ સંપૂર્ણ વાક્ય બને છે.
કોઈપણ પદાર્થ (ભાવાત્મક વસ્તુ) “સત્તા' (હોવું, અસ્તિત્વ)નો વ્યભિચાર કરતો નથી, એટલે કે, “સત્તાને છોડીને રહેતો નથી. દરેક વિદ્યમાન વસ્તુમાં “સત્તા' હોય જ છે. (જેના કારણે આ વસ્તુ “છે” એમ કહેવાય છે. આથી અહીં મવતિ/તિ ક્રિયાપદ ન મૂકેલું હોય તો પણ સમજાય જાય છે.) તો પણ “સત્તા' સિવાયની બીજી ક્રિયાનો (ક્રિયાપદનો) અહીં અધ્યાહાર (પૂર્તિ/શેષ) કરવા યોગ્ય નથી, એમ સૂચવવા ભાગ્યમાં “મતિ' પદનું સાક્ષાત્ ગ્રહણ કરેલું છે, એમ સમજવું. (વ્યાકરણમાં હોવું, એમ “સત્તા' માત્રને પણ ક્રિયા કહેલી છે, એ અપેક્ષાએ આમ કહેલું છે.) આ રીતે પૂર્વોક્ત ભાષ્યમાં મૂકેલાં દરેક પદોના પ્રયોજનનો વિચાર ટીકામાં કરેલો છે.
આ પ્રમાણે ભાષ્યમાં કહેલાં પદોનો સંબધ લગાડીને (પ્રયોજન કહીને) હવે મૂળ સૂત્રની વ્યાખ્યા કરતાં ભાષ્યકાર જણાવે છે
ભાષ્ય : તે આ પ્રમાણે – (૧) નિર્દેશ દ્વાર.. (પ્રશ્નઃ) જીવ શું છે ? (જવાબ) ઔપથમિક આદિ (પાંચ) ભાવથી યુક્ત દ્રવ્યરૂપ જીવ છે.
પ્રેમપ્રભા : ભાષ્યમાં નિર્દેશ વગેરે સૂત્રમાં કહેલાં છએ અનુયોગદ્વારોનું સ્વરૂપ બતાવવાનો આરંભ કરતાં કહે છે, “તથા' એટલે જે પ્રમાણે આ નિર્દેશ વગેરે દ્વારા જણાય છે, વિચારાય છે, તે પ્રમાણે કહેવાય છે.
જ ઉદેશપૂર્વક નિર્દેશ અને તેનું સવરૂપ (૧) નિર્દેશ-દ્વારઃ “નિર્દેશ’ એ પ્રમાણે પ્રથમ વ્યાખ્યા-દ્વારને જણાવનાર પદને મૂકીને ઉદ્દેશ' રૂપ વાક્યનો ઉચ્ચાર કરે છે, તો નવઃ? જીવ શું છે ? શંકા ઃ નિર્દેશને જણાવવાને બદલે, જીવ અંગે પ્રશ્ન કરવા રૂપે ઉદ્દેશ-વાક્ય કરવું અપ્રસ્તુત છે. સમાધાનઃ