________________
૮૬
तत्त्वार्थाधिगमसूत्रम्
[ Ho ૨
अप्राप्तपूर्वसम्यक्त्वलाभः, न चास्ति कश्चित् तादृक् कालो यस्मिन्नुपदिश्येतायं मिथ्यादर्शनं प्रतिपन्नवानिति । तथा चागमः "अत्थि अणन्ता जीवा जेहिं न पत्तो तसत्तपरिणामो"। [विशेषण० गा.५३] तस्यानादिमिथ्यादृष्टेः, अपिशब्दात् सादिमिथ्यादृष्टेरपि । यो हि भव्यः सम्यक्त्वं प्रतिपद्य प्राक् पश्चादनन्तानुबन्धिकषायोदयाज्जातव्यलीको मनोज्ञपरमान्नवदं वमति जघन्येनान्तमुहूर्तं स्थित्वोत्कर्षेणाऽपार्धपुद्गलपरावर्तं पुनः प्रतिपद्यमानः सादिमिथ्यादृष्टिर्भवति, એવી મિથ્યાષ્ટિ જેને- જે જીવને હોય તે અનાદિ-મિથ્યાષ્ટિ જીવ કહેવાય.. આમ અનાદિમિથ્યાષ્ટિવાળો = એટલે જેણે પૂર્વે ક્યારેય સમ્યક્તની (સમ્યગૃષ્ટિની) પ્રાપ્તિ કરી નથી, તેવો જીવ... આવો જીવ ક્યારેય મિથ્યાત્વ વિનાનો ન હોવાથી, અર્થાત્ સદા ય મિથ્યાત્વના ઉદયવાળો હોવાથી, એવો કોઈ કાળ નથી કે જે કાળમાં “આ જીવ મિથ્યાદર્શનને પામ્યો” એવું કથન કરી શકાય...
ચંદ્રપ્રભાઃ અર્થાત્ વ્યવહાર દૃષ્ટિથી તો પૂર્વે (મિથ્યાષ્ટિ) ન હોય અને પામે, તો પામ્યો કહેવાય. આથી પૂર્વે સમકિતી હોય અને પછી ત્યાંથી પડીને મિથ્યાદષ્ટિવાળો બને તો તે મિથ્યાદષ્ટિને પામ્યો કહેવાય... પણ અહીં તો જીવ સમકિતી ન હોવાથી, સદા ય મિથ્યાદષ્ટિવાળો હોવાથી મિથ્યાષ્ટિને પામ્યો એમ કહી શકાય તેમ નથી, માટે અનાદિ ‘મિથ્યાદૃષ્ટિવાળો” કહેલો છે.
પ્રેમપ્રભા : આ પ્રમાણે આગમની પણ સાક્ષી મળે છે કે, “મલ્થિ મuતા નીવા નહિં ન पत्तो तसत्तपरिणामो' । (तेऽवि अणंताणंता णिगोअगसं अणुवसंति । [विशेषणवति० गा. જરૂ] અર્થ : “એવા અનંતા જીવો છે, જેઓ ક્યારેય પણ ત્રસપણાને (તેવા પરિણામને) પામેલા નથી.” જો તે અનંતા જીવોએ ત્રસપણાની પણ પ્રાપ્તિ નથી કરી, તો ત્રસપણાની પ્રાપ્તિ પછી પણ અતિ અતિ દુર્લભ એવા સમ્યક્તને નિશ્ચિતપણે પામ્યા નથી, આથી અનાદિ મિથ્યાષ્ટિવાળા કહેવાય છે, એમ કહેવાનો ભાવ છે.
મિથ્થાઈપિ = તે અનાદિ મિથ્યાષ્ટિવાળા છતાં પણ જીવને... આમાં પિ (= પણ) શબ્દથી “સાદિ = “આદિ’/આરંભથી સહિત, અર્થાત્ જેની કોઈ શરૂઆત છે, તે
સાદિ' એવા મિથ્યાદૃષ્ટિનું પણ ગ્રહણ થાય છે. “સાદિ મિથ્યાષ્ટિ': જે ભવ્ય જીવ પહેલાં સમ્યક્તને પામીને પછી અનંતાનુબંધી કષાયના ઉદયથી વિપરિતપણાનો - મિથ્યાત્વનો ઉદય થવાથી મનોજ્ઞ = સુંદર, પરમાન્ન = ખીરની જેમ સમ્યક્તનું વમન કરે છે... (અર્થાત્ ખીર ખાધા બાદ પિત્તાદિના પ્રકોપથી અરુચિ થવાથી જેમ ખીરનું વમન કરે તેમ અહીં સમક્તિ પામીને પછી ઉપર કહ્યા મુજબ કર્મોદય થવાથી જીવ ખીર જેવા સમક્તિને વમી નાંખે છે... ગુમાવી દે છે...) ત્યારબાદ અર્થાત્ જઘન્યથી = ઓછામાં ઓછો = અંતર્મુહૂર્ત ૨. પૂ. I તલાડુ મુ. | ૨. પૂ. | માત્રહમતિનં. 5. I