________________
[૦
१३०
तत्त्वार्थाधिगमसूत्रम् ये मिथ्यादर्शनपुद्गला भव्यस्य सम्यग्दर्शनतया शुद्धि प्रतिपत्स्यन्ते तद् द्रव्यसम्यग्दर्शनम्, ते एव विशुद्धा आत्मपरिणामापन्ना भावसम्यग्दर्शनम् । तथा द्रव्यज्ञानमनुपयुक्ततावस्था, भावज्ञानमुपयोगपरिणतिविशेषावस्था । द्रव्यचारित्रमभव्यस्य भव्यस्य वाऽनुपयुक्तस्य, उपयुक्तस्य क्रियानुष्ठानमागमपूर्वकं भावचारित्रमिति ।
येऽपि चैषां जीवादीनां सामान्यशब्दास्तेष्वपि अस्य नामादिचतुष्टयस्यावतार इति कथयन्नाह- पर्यायान्तरेणपीत्यादि । __ भा० पर्यायान्तरेणापि नामद्रव्यं, स्थापनाद्रव्यं, द्रव्यद्रव्यं, भावतो द्रव्यमिति ।
આમ સાતેય તત્ત્વોમાં નામાદિ નિક્ષેપની વિચારણા કરી. હવે, સમ્યગદર્શનાદિ ત્રણ પ્રકારના મોક્ષમાર્ગમાં નામાદિ નિક્ષેપને ઘટાડે છે.
(૧) સમ્યગુદર્શનઃ (i) કોઈ જીવ કે સજીવનું સમ્યગ્રદર્શન અથવા સમકિત એવું નામ રાખ્યું હોય તે નામ-સમ્યગદર્શન (સમકિત) કહેવાય. તથા (ii) તેની કાષ્ઠાદિમાં રચના કરી હોય તે સ્થાપના-સમ્યગુદર્શન કહેવાય.) તથા (i) ભવ્ય (મોક્ષ-ગમનને યોગ્ય) જીવના જે મિથ્યાદર્શનના પુદ્ગલો (મિથ્યાત્વ મોહનીયકર્મો) કે જે સમ્યગદર્શન રૂપે શુદ્ધિને પ્રાપ્ત કરશે તે દ્રવ્ય-સમ્યગુદર્શન અને (iv) આ જ પુદગલો વિશુદ્ધ થયેલાં છતાં આત્માના પરિણામ રૂપે બને ત્યારે ભાવ-સમ્યગુદર્શન કહેવાય.
(૨) સમ્યગુજ્ઞાન : ((i) (i) નામ-સ્થાપના પૂર્વવત) તથા (i) ઉપયોગ રહિત અવસ્થા તે દ્રવ્યજ્ઞાન અને (iv) ઉપયોગરૂપે પરિણતિની વિશેષ અવસ્થા તે ભાવજ્ઞાન કહેવાય.
(૩) સમ્યગુચારિત્ર: (i) (i) નામ-સ્થાપના પૂર્વવતુ) (i) અભવ્યનું ચારિત્ર અથવા ઉપયોગ-રહિત ભવ્યનું ચારિત્ર તે દ્રવ્યચારિત્ર અને (iv) ઉપયોગવાળા (ઉપયુક્ત) જીવની આગમપૂર્વકની ક્રિયા = આચરણ તે ભાવચારિત્ર કહેવાય. (અહીં સર્વત્ર નામ-સ્થાપના નિક્ષેપ સુગમ હોવાથી કહેલા નથી એમ જાણવું.)
શિક દ્રવ્ય પદાર્થમાં નામાદિ નિક્ષેપનું અવતરણ * હવે આ જીવ વગેરે પદાર્થોના સામાન્યથી વાચક શબ્દો છે, તેને વિષે પણ આ “નામ” આદિ ચાર નિક્ષેપનું અવતરણ થાય છે, એમ જણાવતાં ભાષ્યકાર આગળની વાત કરે છે.
ભાષ્યઃ બીજા પર્યાય = સમાનાર્થી શબ્દો વડે પણ (આ નામાદિ ચારનો ન્યાસ કરવો.
૨. પતિપુ !
તે
મુ. ૨. પૂ. | વેષાંમુ. I