________________
१२८ तत्त्वार्थाधिगमसूत्रम्
[અo ? उक्तः (सू० १-३) स येषामस्ति ते संसारिणो-मनुष्यादयः । मुक्तास्तु ज्ञानावरणादिकर्मभिः समस्तैर्मुक्ता एकसमयसिद्धादयः । चशब्दात् सप्रभेदा द्विधा वक्ष्यन्ते द्वितीयेऽध्याये (૨-૧૦) |
__ एवं जीवपदार्थे नामादिन्यासमुपदर्श्य एकत्र दर्शितोऽन्यत्र सुज्ञान एव भवतीत्यतिदिशतिएवमजीवादिष्वित्यादि ।
भा० एवमजीवादिषु सर्वेष्वनुगन्तव्यम् ।
अजीवादिषु इति चोक्तेऽपि पुनः सर्वेषु इत्यभिदधद् व्याप्ति नामादिन्यासस्य दर्शयति । अनुगन्तव्यं-नामादिचतुष्टयं दर्शनीयमित्यर्थः । अजीव इति नाम यस्य चेतनस्याचेतनस्य જીવો છે. બીજા પ્રકારના (૨) મુક્ત જીવો છે. જ્ઞાનાવરણાદિ સમસ્ત કર્મોથી મુક્ત, એક સમય વડે સિદ્ધ વગેરે જીવો “મુક્ત' કહેવાય છે. “
મુશ' એમ શબ્દથી પ્રભેદો = પેટભેદો સહિત બે પ્રકારના જીવો આગળ બીજા અધ્યાયમાં (સૂત્ર) ૨-૧૦ વગેરેમાં) કહેવાશે.
આ પ્રમાણે “જીવ' પદાર્થને વિષે નામ આદિ ચાર નિક્ષેપને ઉપર બતાવીને, એક ઠેકાણે બતાવેલાં તે અન્ય ઠેકાણે સહેલાઈથી જાણી જ શકાય છે, એવા અભિપ્રાયથી ભાષ્યકાર મહર્ષિ અતિદેશ (ભલામણ) કરે છે.
ભાષ્ય : આ પ્રમાણે (“જીવ પદાર્થની જેમ) અજીવ આદિ સર્વ પદાર્થોમાં અનુસરવા યોગ્ય છે. (નામાદિ ચાર દર્શાવવા યોગ્ય છે.)
પ્રેમપ્રભા વમનીવાવિવું જીવ પદાર્થમાં જે પ્રમાણે નામાદિનો ન્યાસ-રચના-ઘટના બતાવી છે તેમ અજીવ વગેરે પદાર્થોમાં દર્શાવવી. “અજીવ' આદિને વિષે એમ કહેવા છતાંય ફરી સર્વેષ = સર્વ પદાર્થોમાં એમ કહેતાં એવા ભાષ્યકાર નામાદિ ન્યાસની = નિક્ષેપની વ્યાપ્તિ વ્યાપકતા દર્શાવે છે. અર્થાત્ જે જે પદાર્થો છે તે બધાંયના નામાદિ નિક્ષેપો થાય છે, તેનાથી જાણી શકાય છે. આથી તે સર્વમાં નામાદિ ચાર નિક્ષેપો દર્શાવવા યોગ્ય છે, એમ અર્થ છે.
* અજીવાદિ તત્ત્વોમાં તેમજ સમ્યગદર્શનાદિને વિષે નામાદિ નિક્ષેપો * (૨) અજીવ તત્ત્વઃ (i) “અજીવ એવું નામ જે ચેતન અથવા અચેતનનું કરાય તે નામઅજીવ. (i) કાષ્ઠ વગેરેમાં કોતરેલ, રચેલ અજીવને સ્થાપના - અજીવ કહેવાય. (i) ૨. સર્વપ્રતિપુ ! ના. મુ. |