________________
१४४
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ સૂ પ્રમાનિયા : ૨-દ્દા टी० प्रमाणनयैरिति च करणे तृतीया न कर्तरि, यतस्तत्र षष्ठ्या भवितव्यम्, ‘ર્તુળો : કૃતિ' [પનિ : નૂ૦ ર-રૂ-૬૫] રૂતિ | પ્રમાણે પ્રત્યક્ષ પરોક્ષે છે, अवधिमनःपर्यायकेवलानि मतिश्रुते च, नैगमादयो नयाः पञ्च, प्रमाणे च नयाश्च प्रमाणनयाः, अंतस्तैः प्रमाणनयैः साधकतमैः ।
__ भा० एषां च जीवादीनां तत्त्वानां यथोद्दिष्टानां नामादिभिय॑स्तानां प्रमाणनयैर्विस्तराधिगमो भवति ।
જાણવાના આ અમુક ઉપાયો છે, એમ જણાવવા યોગ્ય છે. જવાબ : તત્ત્વોનો બોધ કરવાના ઉપાયો જણાવાય છે, તે આ પ્રમાણે
પ્રમ-નરધામ: | -૬ . સૂત્રાર્થઃ પ્રમાણ અને નયો વડે (જીવાદિ તત્ત્વોનો) બોધ થાય છે.
જ બે પ્રકારના પ્રમાણઃ (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ એક પ્રેમપ્રભા : પ્રમાનિ: અહીં “કર્તા અર્થમાં તૃતીયા - વિભક્તિ નથી થઈ, પણ ‘કરણ” અર્થમાં તૃતીયા છે. કારણ કે જો “કર્તા અર્થ હોત તો ત્યાં વર્તુળો : તિ (પા.સુ૨-૩-૬૫) થી ષષ્ઠી – વિભક્તિ થવી જોઈએ. પ્રમાણ બે પ્રકારના છે (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. તેમાં (1) અવધિ, (ii) મન:પર્યાય અને (ii) કેવળ એ ત્રણેય જ્ઞાનો પ્રત્યક્ષ પ્રમાણ છે અને (i) મતિ અને (i) શ્રુત જ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. તથા નૈગમ વગેરે પાંચ નયો છે. પ્રમાણે ના રૂતિ પ્રમાઈનયા: આ પ્રમાણો અને નયો, તે પ્રમાણનયો, તેઓ વડે. પ્રમાણ: તૃતીયા-વિભક્તિનો અર્થ છે - સાધકતમ = એટલે (અધિગમના/બોધના) પ્રકૃષ્ટ કારણભૂત એવા પ્રમાણ અને નયા વડે જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે એટલે કે તે બે બોધના ઉપાયો છે, એમ સમસ્ત સૂત્રાર્થ છે. ભાષ્યમાં સૂત્રનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે
ભાષ્ય : આ જીવાદિ તત્ત્વોનો કે જેઓ પૂર્વે જે રીતે, જે ક્રમથી ઉદ્દિષ્ટ છે અર્થાતું. સામાન્યથી કહેલાં છે અને જેઓના નામ આદિ ચાર નિક્ષેપાઓ કરેલાં છે, તેઓનો પ્રમાણ અને નયો વડે વિસ્તારથી અધિગમ બોધ થાય છે.
છે. પતિપુ ! યાર્નં:- મુ. |