________________
સૂ૦ ૬] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१५१ "निययवयणिज्जसच्चा" इत्यादि । उच्यते-प्रमाणनयानामयं भेदः-प्रमाणं समस्तवस्तुस्वरूपपरिच्छेदात्मकं मत्यादि, नयास्तु एकांशावलम्बिन इत्यतो भिन्नविषयता, प्रत्यक्षपरोक्षवत् । एतदुक्तं भवति - सर्वनयांशावलम्बि ज्ञानं प्रमाणम्, यत् तु ज्ञानमनेकधर्मात्मकं सद्वस्तु વિપ્રતિપત્તોડધ્યવસાયાવિતિ (સૂ. ૧-૩૫] અર્થ “આ નયો એ અર્થના અધ્યવસાયો = અધ્યવસાય સ્થાનોની જેમ પરસ્પર વિરોધી નથી.” એવા સૂત્ર (૧-૩૫) ગત ભાષ્યના વચનથી તથા “નિયયવન્નિવ્ય' અર્થ નયો પોતપોતાના વક્તવ્યની બાબતમાં અર્થાતુ પોતાના અભિપ્રાયમાત્રની અપેક્ષાએ સત્ય છે... ઇત્યાદિ “સંમતિતર્ક ગ્રંથમાં પણ કહેલું છે, માટે પ્રમાણ અને નય વચ્ચે કોઈ ભેદ નથી.
ચંદ્રપ્રભા નિવ-વણિMવ્ય સદ્ગ-ના પરવાનો મોહ I તે પુ જ વિદ્ર સમો વિમય સચ્ચે 3 મતિ, વા [સમ્મતિ-ત ૨/૨૮] ગાથાર્થ : સર્વે પણ નયો પોતપોતાની માનેલી માન્યતામાં વર્તે તો તે સાચા છે - પરનયે (બીજા નયે) માનેલી વિચારણામાં (નિષેધ કરવા સ્વરૂપ) માથુ મારે તો તે સર્વે પણ નયો મિથ્યા છે. આ કારણથી જ “આ નયો સાચા જ છે અથવા આ નયો ખોટાં જ છે” આવો વિભાગ જે પંડિત કરે છે તેણે જૈનસિદ્ધાંત બરોબર જોયો નથી (અથવા આવો વિભાગ જે કરતો નથી, તે જ સાચો જૈન શાસ્ત્રોનો જ્ઞાતા છે. ૨૮
* પ્રમાણ અને નય વચ્ચે તફાવત છે પ્રેમપ્રભા : સમાધાન : પ્રમાણ અને નય વચ્ચે આ પ્રમાણે તફાવત છે કે, સમસ્ત સંપૂર્ણપણે વસ્તુના સ્વરૂપના બોધરૂપ જે મતિઆદિ જ્ઞાન એ પ્રમાણ છે, જ્યારે નયો એ વસ્તુના એક અંશનું અવલંબન કરનારા હોય છે, અર્થાત્ એકાંશનું વિષયરૂપે ગ્રહણ કરનારા હોય છે. આથી બેય જુદા જુદા વિષયવાળા છે, પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનની જેમ. (અર્થાત્ પ્રમાણરૂપે એક જ ગણાતા એવા પણ પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણોના વિષયો આદિનો ભેદ હોવાથી પરસ્પર ભિન્ન છે તેમ પ્રમાણ અને નયો પણ જ્ઞાનાત્મક હોવા છતાંય તે બન્નેયના વિષયો વચ્ચે ઘણું અંતર હોવાથી, અર્થાત્ એક વસ્તુના સર્વાશને ગ્રહણ કરે છે અને બીજો એકાંશને ગ્રહણ કરે છે આથી બન્ને વચ્ચે તફાવત સ્પષ્ટ જ છે. ટીકાકાર સ્વયં આ હકીકતની સ્પષ્ટતા કરતાં કહે છે.)
અહીં કહેવાનું હાર્દ આ પ્રમાણે છે – સર્વ નિયોના અંશોનું (અથવા નયો રૂપી અંશોનું) અવલંબન કરનારા અર્થાત્ સર્વ નયોના અંશોને વિષય બનાવનારા જ્ઞાનને
૨. સર્વપ્રતિપુ ! સવાઇ મુ. |