________________
१५२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૬ एकधर्मावधारणेनावच्छिनत्ति एवमात्मकमेवैतदिति तन्नया इति कथ्यन्ते, अतश्च प्रमाणं सम्यग्ज्ञानं, नयास्तु मिथ्याज्ञानम्, यत आह - "एवं सब्वेवि नया मिच्छादिठी" इत्यादि। एवं च कृत्वा प्रमाणशब्दस्याभ्यर्हितत्वात् सूत्रे पूर्वनिपात इति न चोद्यावकाशः । अपरे वर्णयन्ति-परस्परापेक्षा नैगमादयो नया इति व्यपदिश्यन्ते अध्यवसायाः, तैः परस्परापेक्षैर्यज्ज्ञानं પ્રમાણ' કહેવાય છે. જ્યારે જે જ્ઞાન અનેક ધર્માત્મક રૂપે રહેલી વસ્તુને તેના કોઈ એક ધર્મનો નિશ્ચય (અવધારણ) કરવાપૂર્વક “આ વસ્તુ આવા સ્વરૂપવાળી જ છે એમ જાણે છે, તે “નય' કહેવાય છે.
આથી પ્રમાણ એ સમ્યગુજ્ઞાન છે અને નયો એ મિથ્યાજ્ઞાન છે - જેથી સમ્મતિ-તર્ક પ્રકરણમાં કહેલું છે કે – “પર્વ સલ્લેવિ ન મિચ્છાવિહી' આ પ્રમાણે તમામ નયો મિથ્યાદષ્ટિ છે.”
ચંદ્રપ્રભા તા અત્રે વિ નયા મિર્જીવિટ્ટી વિ-દિવા ૩vોઇ સિયા ૩૫T વંતિ સન્મત્ત-સાવા [ સંમતિ તર્ક ૧/૨૧] ગાથાર્થ તેથી સર્વે પણ નયો પોત પોતાના પક્ષમાં પ્રતિબદ્ધ (આગ્રહી) હોય તો તે મિથ્યાષ્ટિ છે. અને પરસ્પર નિશ્રાવાળા (સાપેક્ષદષ્ટિવાળા) હોય તો તે જ સર્વે પણ નય સમ્યક્તના સદ્ભાવવાળા બને છે Iરા
પ્રેમપ્રભા : અને આ રીતે “પ્રમાણ' શબ્દ એ અધિક પ્રશસ્ત (પૂજય)હોવાથી તેનો પ્રસ્તુત સૂત્રમાં પૂર્વમાં નિપાત (ઉપન્યાસ) કરેલો છે અર્થાત મૂકેલો છે. નવ્વાક્ષISીવતદ્વરે દ્યરત્યસર્વાર્યમેવમ્ (સિ.લે. ૩-૨-૧૬૦] સૂત્રથી. આ રીતે પ્રમાણ અને નયો વચ્ચે સ્પષ્ટપણે ભેદ હોવાથી “નયો અને પ્રમાણ વચ્ચે ભેદ ન હોવાથી જુદાં ન કહેવા જોઈએ એવી પૂર્વપક્ષની દલીલનો અવકાશ રહેતો નથી.
જ અપેક્ષાએ નચના બે ભેદ (૧) સુનય અને (૨) દુનય છે બીજા આચાર્ય આ પ્રમાણે પ્રમાણ અને નયનું સ્વરૂપ કહે છે,
(૧) નયઃ પરસ્પર અપેક્ષાવાળા નૈગમ વગેરે (એકાંશને ગ્રહણ કરનારા) અધ્યવસાયો જ્ઞાનવિશેષ તે “ન” કહેવાય.
(૨) પ્રમાણ : વળી આ જ પરસ્પર અપેક્ષાવાળા (સવ) નયો વડે સમસ્ત/સંપૂર્ણ વસ્તુના સ્વરૂપનું અવલંબન કરનારું જે જ્ઞાન ઉત્પન્ન કરાય છે, તે જ્ઞાન તેનાથી અર્થાત્