________________
સૂ૦ ૬]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१४९ च निर्माणाङ्गोपाङ्गोदयनिवृत्त्युपकरणरूपाणीन्द्रियाणि [२-१७] मनश्च मनोवर्गणापरिणतिरूपं द्रव्येन्द्रियं परं, तेभ्यो यदुपजायते ज्ञानं तन्निमित्तजं तत् परोक्षमुच्यते धूमादग्निज्ञानवत् । प्रत्यक्षं पुनरश्नाति अश्नुते वाऽर्थानित्यक्षः-आत्मा तस्याक्षस्येन्द्रियमनांस्यनपेक्ष्य यत् स्वत एवोपजायते तत् प्रत्यक्षम् । यदि तर्हि नन्द्यां द्विविधमुपदिष्टं कथमनुयोगद्वारग्रन्थे चतुर्विधमुपन्यस्तम्? यतः केचिन् नैगमादयो नयाश्चतुर्विधमभ्युपयन्तीति । एतदेवाऽऽह । चतुर्विधमित्येके नयवादान्तरेण। एके सूरयश्चतुर्विधं प्रमाण,शन्ति नयभेदेन प्रत्यक्षानुमानोपमानागमाख्यम्, एतच्च यथा दुःस्थितं चातुर्विध्यं तथा भाष्यकार एवोत्तरत्र (ઉપયોગમાં લેવાતાં મનના પુદ્ગલો) રૂપ મન એ (પાંચ ઇન્દ્રિય + મન = ૦) દ્રવ્યન્દ્રિયો પર” કહેવાય. (આત્મા “સ્વ” છે, તેની અપેક્ષાએ સાધનરૂપ પૂર્વોક્ત ઇન્દ્રિય અને મન એ પર” છે.) આવા પર એવા ઇન્દ્રિય-મનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે નિમિત્ત-જન્ય હોવાથી પરોક્ષ (પ્રમાણ) કહેવાય. ધૂમથી થતાં અગ્નિની જેમ અર્થાત્ લોકમાં સાક્ષાત્ ન દેખાતો પર્વત પાછળ રહેલો એવો પણ અગ્નિ તેમાંથી નીકળતાં ધૂમાડારૂપ નિમિત્તથી જણાય છે. અર્થાત્ ધૂમાડાને જોઈને અગ્નિનું જ્ઞાન થાય છે, તેમ અહીં પણ સમજવું.
(૨) પ્રત્યક્ષ-પ્રમાણ : તથા જ્ઞાતિ સનુને વા વન - રૂતિ અક્ષઃ | જે અર્થને/પદાર્થને વ્યાપે (જ્ઞય રૂપે સંબંધ કરે, તે (૩ણ + ત =) “અક્ષ” એટલે આત્મા. અક્ષને એટલે કે આત્માને ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના જે સ્વતઃ જ-સ્વતંત્રપણે જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે “પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે.
શંકા : જો આ પ્રમાણે નંદીસૂત્રમાં પ્રમાણના બે ભેદો કહેલાં છે, તો અનુયોગ દ્વારા ગ્રંથમાં ચાર ભેદ શાથી કહ્યાં છે? આના સમાધાનમાં “જે કારણથી નૈગમ વગેરે કેટલાંક નયો અમુક નયથી/અપેક્ષાથી પ્રમાણને ચાર પ્રકારનું માને છે, તેથી ચાર પ્રકારનું પ્રમાણ છે,” એ વાત જણાવતાં ભાષ્યમાં કહે છે
સમાધાનઃ કેટલાંક આચાર્ય અન્ય નયની અપેક્ષાએ પ્રમાણને ચાર ભેદવાળું કહે છે, માને છે. અર્થાત્ નયભેદથી-અમુક નયથી (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઉપમાન અને (૪) આગમ એમ ચાર પ્રમાણ માને છે. જો કે પ્રમાણના આ રીતે માનેલાં ચાર ભેદો જે રીતે ટકવા મુશ્કેલ છે એ હકીકત ભાષ્યકાર મહર્ષિ સ્વયં આ ગ્રંથમાં આગળ સૂિ. ૧૧રમાં કહેવાના જ છે.
૨. પૂ. | ** વિહીન્તતઃ પાટો ના. મુ. | ૨. પવિપુ ૩વશક્તિમુ. |