________________
સૂ) ૬]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१४७ भा० तत्र प्रमाणं द्विविधं प्रत्यक्षं परोक्षं च वक्ष्यते [१-११, १२] । चतुर्विधमित्येके નવાલાન્તરે I ના નામાવયો વક્ષ્યને [૨-૩૪] . વિઝા – ૬ છે
तत्रति सिद्धान्तं नन्द्यादिकं व्यपदिशति । प्रमाणमिति च प्रमीयतेऽनेन तत्त्वमिति प्रमाणम् । अस्मिन् पक्षे आत्मा सुखादिगुणकलापोपेतस्तेनावबुध्यते साधकतमेन मत्यादिना विषयमिति प्रतिपत्तव्यम् । यदा तु 'कृत्यल्युटो बहुलम्' (पा० सू० ३-३-११३) इति कर्तरि प्रमाणमित्येतर्दात्मनोऽन्यविभक्तं मत्यादिज्ञानपञ्चकम्, प्रमिणोत्यवगच्छतीति प्रमाणम् । तत्र प्रमाणम् द्विविधम् ।
ભાષ્ય : તેમાં (સિદ્ધાંતમાં) પ્રમાણ બે પ્રકારના કહેલાં છે. (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. તે આગળ કહેવાશે (સૂત્ર ૧-૧૧, ૧૨માં) વળી બીજું કે
અન્ય આચાર્ય બીજા નયથી ચાર પ્રકારે પ્રમાણને જણાવે છે. નૈગમ વગેરે નો છે અને તે પણ આગળ (સૂ. ૧-૩૪માં) કહેવાશે.
એક “પ્રમાણ’ શબ્દની વ્યુત્પત્તિ વડે અર્થ છે પ્રેમપ્રભા તેમાં = સિદ્ધાંતમાં બે પ્રકારના પ્રમાણે કહેલાં છે, એમ ભાગમાં કહ્યું. તત્ર શબ્દ “નંદી-સૂત્ર' વગેરે સિદ્ધાંતને (આગમને) જણાવે છે. પ્રમામિતિ . “પ્રમાણ' શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ જણાવે છે. જેના વડે વસ્તુનું તત્ત્વ-સ્વરૂપ-પરમાર્થ જણાય તે પ્રમાણ કહેવાય. (પ્રમીયતે તત્ત્વ તેના રૂત્તિ (y + + + મન) = પ્રમાણમ્I) આ પ્રમાણે “કરણ' અર્થમાં તૃતીયા વિભક્તિ વડે પ્રમા' શબ્દ બને ત્યારે સુખ આદિ ગુણોના સમૂહથી યુક્ત આત્મા જેના વડે તત્ત્વનો બોધ કરે તે “પ્રમાણ” કહેવાય. અહીં મતિ-આદિ જ્ઞાન એ સાધકતમ છે અર્થાત્ બોધ કરવાનું પ્રકૃ/પ્રધાન સાધન રૂપ છે અને તેના વડે આત્મા વિષયનો બોધ કરે છે, માટે મતિ આદિ જ્ઞાનો પ્રમાણ છે, એમ માનવું જોઈએ.
હવે પ્રમાણ નો બીજો અર્થ જોઈએ. જ્યારે ન્યુરો વદુર્ભમ્ (પા.ફૂ.૩-૩-૧૧૩)થી કર્તા' કારક અર્થમાં પ્રમાણ' શબ્દ સધાય ત્યારે પ્રપતિ -વચ્છતિ રતિ પ્રમાણમ્ I એટલે કે જે સ્વયં) પ્રમાણિત કરે, વસ્તુના પરમાર્થ જાણે તે પ્રમાણ” કહેવાય. આ રીતે શબ્દ સધાય, ત્યારે ‘પ્રમાણ' શબ્દનો અર્થ અન્ય પદાર્થોથી (જ્ઞાન સિવાયના પદાર્થોથી). વિભક્ત-જુદા એવા આત્માના શુદ્ધ “મતિઆદિ પાંચ જ્ઞાન' એમ અર્થ થાય.
ચંદ્રપ્રભા : આ પક્ષમાં “મતિ વગેરે જ્ઞાનો કર્તા રૂપે = મુખ્ય સ્વતંત્રરૂપ પ્રમાણ છે. પણ ૨. પૂ. | નો વિષ૦ મુ. |