________________
સૂ૦ ૬] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१४५ टी० एषां चेत्यादि । एषां इति भवतः प्रकटीकृतानाम्, चशब्द एवकारार्थे, एषामेव अन्यस्याभावात् । अथवा समुच्चये, एषां जीवादीनां, चशब्दान्नामादीनां च । तत्त्वानामिति चानेनोभयं सम्बध्यते, जीवादीनां तत्त्वानां नामादीनां च तत्त्वानाम् । यथोद्दिष्टानामिति। यथा परिपाट्या जीवाजीवादिकया सामान्येनाभिहितानामुद्दिष्टानामिति । सामान्येन च जीवाजीवास्रव० [१-४] इत्यस्मिन् सूत्रेऽभिधाय पुनर्नामस्थापनादिसूत्रे नामादिभिर्भदैय॑स्तानां, किमर्थं पुनर्जीवाजीवास्रवादिसूत्रे उर्घट्य ततो नामादिसूत्रे न्यस्तानि ? उच्यते-परिज्ञानार्थमनेको जीवशब्दवाच्योऽर्थ इत्यस्य । एतदेवाह-न्यस्तानामिति । अधिगमोपायार्थमुपक्षिप्तानामित्यर्थः । अतः पूर्वमुदघट्टितानां न्यस्तानां च इह प्रमाणनयैर्विस्तराधिगमो भवति । विस्तराधिगम इति । एकैकस्य तत उद्घट्टनादपकृष्टस्य विस्तरेण लक्षणविधानाख्येन वक्ष्यमाणेन
પ્રેમપ્રભા ઃ આ જીવાદિ તત્ત્વોનો પ્રમાણ અને નયો વડે વિસ્તારથી અધિગમ/બોધ થાય છે એમ સમસ્ત અર્થ છે... તેમાં પણ = એટલે આપની આગળ પ્રગટ કરાયેલાં આ જીવાદિ તત્ત્વોનો... શબ્દ “જ'કાર અર્થમાં છે. આથી આ જ જીવાદિ તત્ત્વોનો... કેમ કે જીવાદિ સિવાય અન્ય તત્ત્વોનો અભાવ છે. અથવા ૪ શબ્દ સમુચ્ચય = સંગ્રહ અર્થમાં છે. આથી આ જીવાદિ તત્ત્વોનો અને નામાદિનો... તત્ત્વાનામ્ - આ શબ્દ બને ય સાથે જોડાય છે. આથી જીવાદિ તત્ત્વોનો અને નામાદિ તત્ત્વોનો યથોદિષ્ટ એટલે જેઓ જીવઅજીવ આદિ પરિપાટીથી = ક્રમથી પૂર્વે સામાન્યથી કહેલાં છે અને નામાદિ ભેદો વડે જેઓનો વાસ છે. વળી જેઓનું સામાન્યથી નવાનીવાશ્રd૦ [૨-૪] એ સૂત્રમાં જીવઅજીવ વગેરે રૂપે કથન કરીને ફરી નામ-સ્થાપના | -૬ . એ સૂત્રમાં, નામ વગેરે ભેદો વડે ન્યાસ કરેલો છે, તે જીવાદિ તત્ત્વોનો (અને નામાદિ નિક્ષેપોનો) વિસ્તારથી પ્રમાણ અને નયો વડે બોધ (અધિગમ) થાય છે.
શંકા : ગીવાનીવાવ | ૨-૪ | સૂત્રમાં જીવ-અજીવ ઈત્યાદિ એમ સામાન્યથી જીવાદિ તત્ત્વોનું - ઉદ્ઘાટન/પ્રકાશન કરીને પછી નામ-સ્થાપના મે ૧-૧ | સૂત્રમાં નામાદિ વડે નિક્ષેપાઓ શા માટે કરેલાં છે ?
સમાધાનઃ “જીવ' શબ્દના વાચ્ય-અર્થ અનેક છે, એનું સારી રીતે જ્ઞાન કરવા માટે નામ આદિ ભેદો વડે જીવાદિના નિક્ષેપો કરેલાં છે. ચતાનામ્ = એટલે બોધના (અધિગમના) ઉપાય તરીકે (નામાદિ વડે) મૂકેલાં, રજૂ કરેલાં જીવાદિ અર્થોનો – એટલે કે પૂર્વસૂત્રમાં બતાવેલાં અને નામાદિ ભેદો વડે નિક્ષેપ કરાયેલાં એવા - જીવાદિ તત્ત્વોનો ૨. સર્વપ્રતિપુ પીટ્ય મુ. I