________________
સૂ૦ ૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१४१ तेषां च पर्यायस्य द्रव्यशब्दस्य अन्येषामप्येवमेव कार्य इत्यतिदिशन्नाह-एवं सर्वेषामित्यादि। एवं यथा जीवादीनां द्रव्यस्य च तथा सर्वेषां गुणक्रियादिशब्दानाम्, अनादीनां इति भव्याभव्यादीनाम्, आदिमतां च मनुष्यादीनां पर्यायाणां, जीवादीनां भावानां जीवादिभ्योऽनन्यवृत्तीनाम्, तत्त्वाधिगमार्थमिति तत्त्वस्य परमार्थस्य भावस्य अधिगमः सर्वत्र, न तु नामस्थापनाद्रव्याणामिति, हेयत्वादेषां, तत्त्वाधिगमाय तत्त्वाधिगमप्रयोजनं न्यासो निक्षेपो रचना कार्या बुद्धिमता मुमुक्षुणेति ॥ ५ ॥ વડે ધર્માસ્તિકાય – દ્રવ્ય પ્રાપ્ત કરાય વ્યાપીને રહેવાય છે, ઇત્યાદિ સમજવું. આ જ હકીકતને સંક્ષેપમાં ભાષ્યમાં કહે છે કે, પ્રાણત્તે પ્રાનુવન્તિ વા વ્યાણિ તેનો અર્થ વગેરે ઉપર કહેવાઈ ગયો છે.
* સર્વ વસ્તુના પરમાર્થનો = ભાવનો બોધ કરવા માટે નામાદિ-નિક્ષેપ ક
હવે જીવ વગેરેના નામ આદિ ન્યાસને (નિક્ષેપને) બતાવીને તેમજ તે જીવાદિના પર્યાય રૂપ દ્રવ્ય-શબ્દનો ન્યાસ દર્શાવીને અન્ય વસ્તુના પણ આ પ્રમાણે નામાદિ ન્યાસ/નિક્ષેપ કરવાની ભલામણ કરતાં ભાષ્યકાર જણાવે છે – પુર્વ સર્વેષામિત્યાદ્રિા આ પ્રમાણે એટલે કે જીવાદિ તત્ત્વો અને દ્રવ્ય શબ્દની જેમ સર્વ પદાર્થોનો-પછી તે આદિ સહિત હોય કે અનાદિ એવા જીવાદિ મોક્ષ સુધીના અર્થોનો-તત્ત્વના બોધ માટે નિક્ષેપ કરવો. જીવ વગેરેની જેમ સર્વ પદાર્થનો એટલે ગુણવાચક અને ક્રિયાવાચક શબ્દોનો પણ ન્યાસ કરવો. તથા અનાદિ એટલે ભવ્ય, અભવ્ય વગેરે સ્વરૂપ તથા આદિવાળા = આરંભ સહિત મનુષ્ય વગેરે પર્યાયો સ્વરૂપ એવા “જીવાદિ ભાવો'નો એટલે કે જીવાદિથી અનન્ય = અભેદરૂપે રહેલાં પૂર્વોક્ત (મોક્ષ સુધીના) ભાવોનો-પદાર્થોનો ન્યાસ કરવો. શા માટે ? તે કહે છે - તત્ત્વથામાર્થમ્ તે પૂર્વોક્ત જીવાદિ સર્વ પદાર્થોના તત્ત્વનો એટલે કે પરમાર્થનો/ભાવનો બોધ (અધિગમ) થાય તે માટે સર્વત્ર ન્યાસ કરવો, પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણના બોધ માટે નિક્ષેપ કરવાનો નથી, કેમકે, એ ત્રણ નિક્ષેપાઓ (પ્રાય:) હેય છે. તત્ત્વાધિકમાય તિ એમ વિગ્રહ કરીને તત્ત્વાકર્થ એમ સમાસ કરવો. જીવાદિ તત્ત્વની ભાવના બોધ રૂપ હેતુથી ન્યાસ = નિક્ષેપ એટલે કે નામાદિની રચના બુદ્ધિમાન મુમુક્ષુ વડે કરવા યોગ્ય છે.
ચંદ્રપ્રભા : અહીં કોઈને પ્રશ્ન થાય કે, પ્રશ્ન : જીવાદિ અર્થોના તત્ત્વનો = ભાવનો = પરમાર્થનો બોધ કરવા માટે ન્યાસ/નિક્ષેપ કરવાનું કહ્યું, તો અહીં “ભાવ” રૂપ નિક્ષેપ જ કહેવો ૧. પૂ. I દ્રવ્યશદ્રશ્ય મુ. | ૨. પૂ. I સ સર્વત્ર મુ.ધ: I રૂ. ૩.પૂ. I ના. મુ. I