________________
સૂ૦૧] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१३९ भव्यं चेद् भवति । भव्यमिति सन्देहास्पदमेव केषाञ्चिदिति स्पष्टयति-'भव्यमिति च प्राप्यमाह। प्राप्तव्यं तैः स्वगतैः परिणतिविशेषैर्गत्यादिभिः व्याप्यत इत्यर्थः । अतो न स्वमनीषका प्राप्तिलक्षणानीत्येषा । ननु चायं भवतिरकर्मकः सत्ताभिधायी कथं प्राप्यमित्यनेन कर्माभिधायिना कृत्येन भव्यमित्यस्यार्थो विवियते ? उच्यते-नैवायं सत्ताभिधायकः, तर्हि? प्राप्त्यभिधायी चुरादावात्मनेपदी । तदाह भूऽप्राप्तावात्मनेपदी । प्राप्त्यभिधायिता' कथ्यतेऽनेन', દ્રવ્ય' શબ્દનું નિપાતન કરાય છે, અર્થાત્ તેને સાધુ-સાચા-સિદ્ધશબ્દ તરીકે સ્થાપિત કરાય
શંકા પણ અહીં “ભવ્ય'નો અર્થ હજી પણ કેટલાંકને શંકાસ્પદ છે, એને સ્પષ્ટ કરાયા તો ‘દ્રવ્યના અર્થની સ્પષ્ટતા થાય.
સમાધાન : “ભવ્ય' શબ્દ “પ્રાપ્ય' અર્થને જણાવે છે, અર્થાત્ “પ્રાપ્ય અર્થમાં છે. જે પોતાનામાં રહેલ ગતિ-સહાયકતા વગેરે પરિણામ-વિશેષ વડે પ્રાપ્ત કરાય, વ્યાપ્ત થાય તેવા પ્રાપ્ય અર્થમાં “ભવ્ય' શબ્દ છે. આથી તે અર્થમાં દ્રવ્ય શબ્દ બનેલો હોવાથી દ્રવ્યો એ પ્રાપ્તિલક્ષણવાળા (સ્વરૂપવાળા) છે એમ જે અમે ભાષ્યમાં આગળ કહ્યું છે, તે અમારી મનઘડંત વાત નથી, પણ આગમ-પ્રસિદ્ધ હકીકત છે.
શંકાઃ મધ્યમ્ શબ્દમાં ‘મૂ' ધાતુ છે, તે ‘સત્તા' (હોવું) અર્થને જણાવનારો અકર્મક ધાતુ છે. આથી (મૂ + ય = મધ્ય એમ બનેલાં) ભવ્ય શબ્દનું “થવા યોગ્ય' એમ અર્થ પ્રાપ્ત થવો જોઈએ. આથી તેનો “પ્રાપ્ય અર્થ શી રીતે થાય? અર્થાત્ ભવ્ય' શબ્દનો અર્થ કર્મનું અભિધાન કથન કરનાર = સકર્મક એવા “પ્રાપ્ય” શબ્દ વડે શાથી વિવરણ કરાય છે. (ટૂંકમાં “ભવ્ય' શબ્દમાં રહેલ ભૂ ધાતુનો અર્થ “હોવું અકર્મક છે અને “પ્રાપ્ય' શબ્દમાં w + આન્ ધાતુનો અર્થ પ્રાપ્ત કરવું પામવું છે. ભવ્યનો અર્થ બીજા અર્થવાળા શબ્દ (પ્રાપ્ય) વડે શી રીતે કહી શકાય? એમ પૂછનારનો આશય છે.)
* મૂ - ધાતુનો અર્થ “પ્રાપ્તિ પણ છે * સમાધાન : આ “મૂ' ધાતુ “સત્તા' અર્થને જણાવનારો નથી. શંકા તો પછી કયા અર્થને જણાવનારો છે ? સમાધાન : આ મૂ ધાતુ “પ્રાપ્તિ અર્થને કહેનારો “પુરારિ' ગણમાં રહેલો આત્મનેપદી ધાતુ છે. આ વાત ભાષ્યમાં કહે છે, ભૂ પ્રાપ્તાવાત્મનેપવી ભૂ ધાતુ “પ્રાપ્તિ' = પ્રાપ્ત કરવું એવા અર્થમાં છે અને તે આત્માનપદી પ્રકારનો ધાતુ છે. ૨. પ s વ્યકિત વ- ના. મુ. | ૨. પ પુ ને તે સ્વ. 5. I રૂ. પલડુ | ઔ-શો. | કાનૂ૦ મુ. | ૪. ૩.પૂ. I *. પવિઠ્ઠી તતઃ પાઠ: ના. મુ. | ૫. પપુ ધાયિના મુ. | ૬. પાછુ I Åતે તેન મુ. |