________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१०५ तन्नामादिचतुष्टयं यथा लक्ष्येऽवतरति तथा कथयति-तद्यथा, नामजीव इत्यादि । भा० तद्यथा-नामजीवः स्थापनाजीवो द्रव्यजीवो भावजीव इति ।
नामैव जीवो नामजीवः, योऽयं जीव इति ध्वनिः, अयं यस्य कस्यचिद् वस्तुनो वाचकः स नामजीवोऽभिधीयते, वस्तुस्वरूपप्रतीतिहेतुत्वाच्च । वस्तुस्वरूपं शब्दः, तेदनात्मकत्वे वस्तुव्यवहारविच्छेदः, तदात्मकत्वाच्च स्तुतौ रागः स्तुत्यस्य, द्वेषश्च निन्दायां द्वेष्यस्य । તથા નામનીવ: ઈત્યાદિ. તે ઘટના આ પ્રમાણે થાય છે –
ભાષ્ય ઃ તે નિક્ષેપો આ પ્રમાણે થાય છે - (૧) નામ-જીવ (૨) સ્થાપના-જીવ (૩) દ્રવ્ય-જીવ અને (૪) ભાવ-જીવ.
(૧) નામજીવ - નામ એ જ જીવ તે (નામ ઇવ નીવ: તિ) “નામ-જીવ” જે આ “જીવ' એવો શબ્દ છે, તે જે કોઈપણ વસ્તુનો વાચક હોય તો તે વસ્તુ “નામ જીવ’ કહેવાય. વળી “જીવ” એવું નામ જેનું રાખ્યું હોય, તે વસ્તુના સ્વરૂપનો બોધ કરવામાં “જીવ” એનો શબ્દ કારણભૂત હોવાથી શબ્દ પોતે પોતાનાથી કહેવા યોગ્ય = બોધ કરાવવા યોગ્ય) વસ્તુનું એક પ્રકારનું સ્વરૂપ જ છે.
“શબ્દ” (નામ) એ પણ વસ્તુનો ધર્મ (પાંચ) છે પૂર્વપક્ષઃ વસ્તુ અને શબ્દ એ બન્ને ય તદ્દન જુદાં જણાય છે... આથી શબ્દ એ સ્વબોધ્ય વસ્તુના સ્વરૂપે શી રીતે હોઈ શકે ?
ઉત્તરપક્ષઃ જો શબ્દને તેનાથી કહેવાતી (વાચ્ય) એવી વસ્તુ સ્વરૂપે નહિ માનો, તો શબ્દ દ્વારા વસ્તુનો જે વ્યવહાર (કથન) થાય છે, તેનો વિચ્છેદ થઈ જાય. માટે શબ્દને તેનાથી કહેવાતી (વા) વસ્તુ રૂપે માનવો જોઈએ.
ચંદ્રપ્રભા : દા.ત. “ઘટ લાવો' (૧૮ કાન) એમ બોલાય છે ત્યારે સામા વ્યક્તિને ઘડાનો બોધ થાય છે અને પછી તે ઘડો લાવવાનો જ વ્યવહાર કરે છે, પણ “પટ'નો બોધ કે વ્યવહાર કરતો નથી. કારણ કે “ઘટ” એવા શબ્દથી ઘડાનું જ કથન થાય છે, પટનું નહીં. આમ વાચક એવા ઘટ’ શબ્દને ઘડા રૂપી વાચ્ય = વસ્તુ સાથે કોઈક સંબંધ છે અને તે કથંચિત્ અભેદ = તદાત્મક રૂપે છે... આવો સંબંધ સ્તુતિ અને નિંદાના દષ્ટાંતથી સ્પષ્ટ કરાય છે.
પ્રેમપ્રભા : શબ્દ એ કથંચિત વાચ્ય વસ્તુ સ્વરૂપે હોવાથી અર્થાત્ તસ્વરૂપ હોવાથી જ જ્યારે કોઈની સ્તુતિ (પ્રશંસા) કરાય છે ત્યારે તે સ્તુત્ય વ્યક્તિને રાગ-હર્ષ થાય છે
૨. વુિ !
યે ૨૦ મુ.
ધ: I ૨. સ્વ. પૂ. I તનર્ધાત્મવે, મુ. |