________________
રર
तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ सिद्धान्तविरोध्येवैतदभ्युपगमान्तरमिति। ननु चैवं सति नामादिचतुष्टयस्याव्यापिता प्राप्ता, द्रव्यजीवविकल्पाभावात्, अभ्युपगतं च सिद्धान्ते व्यापित्वेन नामादिचतुष्टयम्, यत एवमाह
"जत्थ उ जं जाणिज्जा निक्खेवं निक्खिवे निरवसेसम् ।
जत्थवि य न जाणेज्जा चउक्कयं निक्खिवे तत्थ ॥" [अनुयोगद्वार० सू० ८]
तत्र चतुष्ककं निक्षिपेदिति भणता व्यापिताऽभ्युपगता? उच्यते-प्रायः सर्वपदार्थेष्वन्येषु એ અનાદિ-અનન્ત (અનિધન) એવો પરિણામિક (સ્વાભાવિક) ભાવ છે.” આથી જીવત્વની
આદિ = શરૂઆત ન હોવાથી તે ઉત્પત્તિ અને વિનાશથી રહિત છે. તેની ઉત્પત્તિ માનવામાં વિનાશ પણ માનવો પડે અને તે સિદ્ધાંત-વિરુદ્ધ છે. (જે ભાવાત્મક વસ્તુ, કાર્ય ઉત્પન્ન થાય તેનો નાશ પણ અવશ્ય હોય, આવો નિયમ હોવાથી જીવની ઉત્પત્તિ માનવામાં જીવનો વિનાશ પણ માનવો પડે અને તેમ માનવું તે સિદ્ધાંતથી વિરુદ્ધ છે.)
આવા આશયથી ભાષ્યમાં કહ્યું છે, મનિષ્ઠ ચૈતન્ ! અહીં શબ્દ “વ' = નિશ્ચય અર્થમાં છે. આથી આવું માનવું તે અનિષ્ટ જ છે, આ જે અજીવમાં જીવત્વની ઉત્પત્તિ રૂપ બીજો મત છે, તે સિદ્ધાંતનો વિરોધી જ છે.
ક ચાર નિપાઓ પ્રાયઃ દરેક પદાર્થના થાય છે જે શંકાઃ આમ હોવામાં તો નામાદિ નિક્ષેપો અવ્યાપક ગણાશે. કારણ કે, ‘દ્રવ્યજીવ’નો ભાંગો (વિકલ્પ) ખાલી રહે છે. વળી સિદ્ધાંતમાં નામ વગેરે ચાર નિક્ષેપને વ્યાપકરૂપે સ્વીકારેલાં છે કારણ કે, “અનુયોગ દ્વાર” સૂત્રમાં કહેલું છે કે,
નW ૩ નં નાળિ૦ ઈત્યાદિ (અનુ.લા.સુ.ગા૦૧. તથા આચારાંગ નિર્યુંગા૦૪). ગાથાર્થ : જ્યાં પણ (જીવાદિ વસ્તુમાં) જે જે નિક્ષેપ જણાય ત્યાં તે સર્વ નિક્ષેપ કહેવા અને જયાં પણ બીજા નિક્ષેપ ન જણાતા હોય ત્યાં પણ નામાદિ) ચાર નિક્ષેપ કરવા. (અર્થાત્
જ્યાં નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભવ-ભાવાદિ રૂપ ભેદો જણાય ત્યાં તે સર્વ ભેદો વડે નિક્ષેપ કરાય, પણ જયાં સર્વ ભેદો ન જણાય ત્યાં નામાદિ-ચતુષ્ક વડે વસ્તુને વિચારવી. કારણે કે, નામાદિ ચાર સર્વ-વ્યાપક છે.)
આમ પૂર્વોક્ત સૂત્રમાં (જયાં બીજા નિક્ષેપો થઈ શકતાં ન હોય) ત્યાં ચાર પ્રકારના અર્થાત્ નામાદિ નિક્ષેપાઓ યોજવા. તે તો અવશ્ય કરવા, એ પ્રમાણે કહેતાં એવા શાસ્ત્રકાર ભગવંતે ચાર નિક્ષેપની વ્યાપકતા સૂચવેલી છે.
૧. પૂ. , મુ. I