________________
१२० तत्त्वार्थाधिगमसूत्रम्
[X૦ ૨ भा० (अथवा) शून्योऽयं भङ्गः । यस्य ह्यजीवस्य सतो भव्यं जीवत्वं स्यात् स द्रव्यजीवः स्यात्, अनिष्टं चैतत् । ___ (अथवा)शून्योऽयं भङ्गः। शून्य इति न सम्भवति, अयं इति द्रव्यजीवविकल्प इति । यतो द्रव्यदेवः कः ? उच्यते-यो भव्यो देवत्वपर्यायस्य योग्यो, न तावद् भवति, स मनुष्य एव सन् द्रव्यदेवोऽभिधीयते भविष्यति इति कृत्वा, एवमिहापि यदि अयमवधीकृतो जीवः स इदानीमजीव: सन्नायत्यां जीवोऽजनिष्यत ततोऽयं विकल्पः समभविष्यत्, न चैतदस्तीत्येतदाह-यस्य ह्यजीवस्येत्यादि। यस्य इति वस्तुनः, हिशब्दो यस्मादर्थे, अजीवस्य એટલે કે ફેરફાર થતો નથી. એટલે કે જેવું જ્ઞાન કરીએ એ પ્રમાણે પદાર્થમાં ફેરફાર/પરિણામ ઉત્પન્ન થઈ જાય, એવું કદાપિ બનતું નથી, બલ્ક, નિયમ એવો છે કે, જેમ જેમ પદાર્થ પરિવર્તન પામે, જેમ જેમ પદાર્થની અવસ્થા બદલાય, તે તે રીતે જ્ઞાન પ્રગટ થાય છે. આથી પદાર્થના પરિણામો/પરિવર્તનને આધીન જ્ઞાનની પરિણતિ (બોધ) છે. જેવો પદાર્થનો પરિણામ, તેવું જ્ઞાન થાય.
આથી બુદ્ધિથી સર્વ ગુણ-પર્યાયથી રહિત કલ્પના કરવા માત્રથી કોઈ જીવ/પદાર્થ એ ગુણ અને પર્યાયથી રહિત બની જતો નથી. માટે તેવી કલ્પના કરીને દ્રવ્ય-જીવનો નિક્ષેપોભાંગો ઘટાવવો પણ સંગત ઠરતો નથી. આવી શંકાનું સમાધાન કરતાં ભાષ્યમાં કહે છે – સમાધાન
ભાષ્ય : અથવા (જીવને વિષે) આ ભાંગો ખાલી રહે છે. કારણ કે, જે અજીવ હોતે છતે તેમાં ભવ્ય = ભવિષ્યમાં થનારું જીવત્વ (ચેતનાવત્ત્વ) થાય, તે (દ્રવ્યની વ્યાખ્યા મુજબ) દ્રવ્ય-જીવ બને. પણ આમ માનવું ઇષ્ટ નથી.
પ્રેમપ્રભા : અથવા આ “દ્રવ્ય જીવ' નો ભાંગોનિક્ષેપ શૂન્ય જાણવો. અર્થાત્ આ ‘દ્રવ્યજીવ” રૂપી વિકલ્પ સંભવતો નથી. કારણ કે, દ્રવ્ય-દેવ કોને કહેવાય ? એવા પ્રશ્નના જવાબમાં તમે કહેશો કે, જે ભવ્ય હોય એટલે કે દેવના પર્યાયને યોગ્ય હોય, પણ હજી દેવ-પર્યાય (અવસ્થા)ને પામેલો નથી, તે મનુષ્ય હોતે છતે જ ‘દ્રવ્યદેવ' કહેવાય, કેમ કે તે “દેવ રૂપે થવાનો છે... તેમ પ્રસ્તુતમાં પણ જે આ અવધિકૃત = અધિકૃત જીવ છે, તે હમણા અજીવ હોયને ભવિષ્યમાં જીવ રૂપે ઉત્પન્ન થવાનો હોત, તો આ દ્રવ્ય-જીવ રૂપ વિકલ્પ સંભવતે. પણ એવું તો કદાપિ બનતું નથી.
આ જ હકીકત ઉપર ભાષ્યમાં પ્રગટ કરાઈ છે. યસ્ય ધ્રુનીવર્ય સત્તા વગેરે દ્વારા ૨. પરિપુ દેવ૫૦ પૂ. ૨. પરિપુ ૦ મુ. I