________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१२३ 'सम्भवति, यद्यत्रैकस्मिन्न सम्भवति नैतावता भवत्यव्यापिता, तत्र नियुक्तिकारेण भद्रबाहस्वामिना अविशेषेण प्राणायि नामादीनि । अपरे त्वेतद्दोषभयादेवं वर्णयन्ति-अहमेव मनुष्यजीवो द्रव्यजीवोऽभिधातव्यः उत्तरं देवत्वैमप्रादुर्भूतमाश्रित्य, अहं हि तस्योत्पित्सोर्देवजीवस्य कारणं भवामि, यतश्चाहमेव तेन देवजीवभावेन भविष्यामि, अतोऽहमधुना द्रव्यजीव इति । एतत् कथितं तैर्भवति-पूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सोः कारणमिति । अस्मिश्च पक्षे सिद्ध एव भावजीवो नान्य इति, तस्मादिदमपि परिफल्गु विज्ञायते, एतत्पक्षसमाश्रयणेन च नाऽव्यापिता नामादिचतुष्टयस्येति । अथवा जीवशब्दार्थज्ञस्तत्रानुपयुक्तो द्रव्यजीव इति ।
સમાધાનઃ સાચી વાત છે, નામાદિ ચાર નિક્ષેપો પ્રાયઃ સર્વ પદાર્થોમાં સંભવે છે, તેથી જો અહીં એક પદાર્થમાં (એકાદ વિકલ્પ) ન સંભવે એટલા માત્રથી તેઓની અવ્યાપકતા થતી નથી. આ કારણથી નિયુક્તિકાર આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામિજી વડે સર્વ પદાર્થમાં સામાન્યથી, વિશેષ રૂપે કહ્યા વિના, વ્યાપક રૂપે નામાદિ ચાર નિક્ષેપો કહેલાં છે.
* મતાંતરે દ્રવ્ય-જીવ’ નિક્ષેપની સિદ્ધિ અને નિષ્કર્ષ * ૩મપરે તુ બીજા આચાર્ય નામાદિ ચાર નિક્ષેપની અવ્યાપકતા રૂપ દોષના ભયથી અર્થાત્ અવ્યાપકતા દોષને દૂર કરવા માટે આ પ્રમાણે પોતાના દૃષ્ટાંતથી ‘દ્રવ્ય-જીવ’ નિક્ષેપને ઘટાડે છે – ૩ત્તર = બીજા ભવમાં દેવત્વ = દેવ તરીકે જન્મ, જે હજી પ્રગટ થયો નથી, પણ થવાનો છે તેને આશ્રયીને (તેની અપેક્ષાએ) હું જ, જે અત્યારે મનુષ્ય જીવરૂપે છું, તે ‘દ્રવ્ય-જીવ' કહેવો. હું જ તે ભવિષ્યમાં ઉત્પન્ન થનારા (ઉત્પન્ન થવાને ઇચ્છાયેલ) દેવ-જીવનું કારણ છું, કારણ કે, હું જ તે દેવ-જીવ રૂપે થવાનો છું. આથી હમણાં હું મનુષ્ય જીવ રૂપે રહેલો ‘દ્રવ્ય-જીવ', એમ કહેવાઉં. તે આચાર્ય ભગવંતનો કહેવાનો ભાવ એ છે કે, પૂર્વ પૂર્વના ભવરૂપ અવસ્થાવાળો જીવ એ બીજા-બીજા ભવમાં ઉત્પન્ન થનાર જીવની ઉત્પત્તિનું કારણ છે. આ રીતે દ્રવ્ય-જીવના પક્ષે સિદ્ધ-ભગવાનનો આત્મા જ ભાવ-જીવ છે, બીજો સંસારી જીવ નહીં. આથી આ પક્ષ/મત પણ બરોબર નથી, નિરર્થક છે. જો કે આ પક્ષનો/મતનો આશ્રય કરવામાં નામ આદિ ચાર નિક્ષેપાની અવ્યાપિતા (અવ્યાપ્તિ) રૂપ દોષ આવતો નથી.
૩થવI (દ્રવ્ય-જીવ વિકલ્પને અન્ય રીતે ઘટાવતાં ટીકાકાર કહે છે ) અથવા જીવ શબ્દાર્થનો જ્ઞાતા જ્યારે “જીવ' પદાર્થમાં ઉપયોગ રહિત હોય, ત્યારે તે “દ્રવ્યજીવ’
. પરિવું વન્તિઃ મુ| ૨. સર્વપ્રતિપુ ! માહીતિ મુ. I રૂ. પૂ. I વઝીવ મુ૪. સર્વપ્રતિ 1 વાનિમુ. |