________________
१२४ तत्त्वार्थाधिगमसूत्रम्
[મ. ? एवं ह्युक्तं “आगमतो जाणए अणुवउत्तो" । जीवशब्दार्थज्ञस्य वा यच्छरीरकं जीवरहितं स द्रव्यजीवः ।
इदानीं चतुर्थं विकल्पं दर्शयति-भावजीव इति यः उक्तः ।
भा० भावतो जीवा औपशमिकक्षायिकक्षायोपशमिकौदयिकपारिणामिकभावयुक्ता उपयोगलक्षणाः संसारिणो मुक्ताश्च द्विविधा वक्ष्यन्ते (२-१०)। ___ ननु च भावजीव इत्येकवचनेन पूर्वं विन्यस्य व्याख्यावसरे बहुवचनान्तप्रदर्शनमयुक्तं કહેવાય. કેમ કે, આગમમાં આ પ્રમાણે કહ્યું છે કે, મામતો નામજુવો / અર્થ જે જીવ આગમથી જ્ઞાયક = “જીવ' પદાર્થનો જ્ઞાતા હોય, પણ તેમાં ઉપયોગરહિત હોય તે “દ્રવ્યજીવ’ કહેવાય. આ રીતે ‘દ્રવ્ય-જીવ’ ભાંગો પણ ઘટે છે.
ચંદ્રપ્રભા: મામતો ના મજુવોનો ધ્વતિ વચનાત્ [નિશીથ ભાવે ગા૦ ૬૨૭૪ ચૂર્ણિ] અર્થ : આગમથી જ્ઞાતા હોય અને ઉપયોગરહિત હોય તે દ્રવ્ય કહેવાય.
દ્રવ્ય શબ્દના ભૂતકાલીન પર્યાય રૂપ અર્થને આશ્રયીને દ્રવ્યજીવ કહે છે-) અથવા ‘જીવ’ શબ્દના જ્ઞાતાનું મૃત્યુ થયા બાદ) જે જીવરહિત શરીર છે, તે દ્રવ્ય-જીવ’ કહેવાય.
હવે ચોથા “ભાવ-જીવ' રૂપ વિકલ્પને ભાષ્યમાં બતાવે છે –
ભાષ્ય : ભાવથી જીવો (૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાયોપથમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક ભાવથી યુક્ત, ઉપયોગરૂપ લક્ષણવાળા તથા (i) સંસારી અને (i) મુક્ત એમ બે પ્રકારના સૂત્ર ૨-૧૦માં) કહેવાશે.
પ્રેમપ્રભા : “ભાવજીવ’ એ પ્રમાણે ચોથો વિકલ્પ પૂર્વે સામાન્યથી કહેલો છે, તેની વ્યાખ્યા દર્શાવે છે. ભાવથી જીવો (i) ઔપશમિકાદિ ભાવથી યુક્ત હોય (i) ઉપયોગ લક્ષણવાળા છે અને જેના (i) સંસારી અને મુક્ત એમ બે ભેદવાળા કહેવાશે, એમ ભાષ્યનો સમસ્ત અર્થ છે. હવે અવયવ-અર્થને ટીકાથી જોઈએ. માવતો નીવાડા
શંકા : “ભાવની વ:' એમ પહેલાં એકવચનના પ્રયોગપૂર્વક નિર્દેશ કરીને જયારે તેની વ્યાખ્યા કરવાનો અવસર આવ્યો ત્યારે ‘માવતો નવા:' એમ બહુવચનાન્ત શબ્દનો પ્રયોગ કરવો ઉચિત નથી.
૨. પૂ. I નાતતાdo મુ. |