________________
ક્રૂ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१२५
भावतो जीवा इति । उच्यते - मैवं कश्चित् ज्ञासीद् यथा एक एव भावजीवो न भूयांस इति । यथा पुरुषकारणिन आहु:- "पुरुष एवेदम्" इत्यादि, एतन्निरासाय बहुवचनमुपात्तवान्, बहव एते जीवा इत्यस्य प्रदर्शनार्थम् । भावत इति च तृतीयार्थे तसिः, भावैः सह ये वर्तन्ते इति ते भावजीवाः । के पुनस्ते भावा: यै: सह वर्तन्ते इति ? उच्यतेऔपशमिकादी-त्यादि । तत्रोपशमः पुद्गलानां सम्यक्त्वचारित्रविघातिनां करणविशेषादनुदयो भस्मपटलाच्छादिताग्निवत्, तेन निर्वृत्तः औपशमिकः परिणामोऽध्यवसाय इत्युच्यते । तथा
સમાધાન : ‘એક જ ભાવ-જીવ છે, પણ ઘણા ભાવજીવ નથી.' એવું કોઈ સમજી ન લે તે માટે સ્પષ્ટરૂપે જણાવવા બહુવચનનો પ્રયોગ કરેલો છે. દા.ત. જેમ પુરુષકારણવાદીઓ કહે છે કે, ‘પુરુષ વ ' આ જે કાંઈ જગતમાં દેખાય છે, તે પુરુષ જ છે'. પુરુષરૂપ જ છે. ઇત્યાદિ. આથી કોઈ એક જ પુરુષ માનનારાઓના મતનો નિષેધ કરવા માટે બહુવચનનું ગ્રહણ કરેલું છે. આમ ‘આ જીવો ઘણાબધાં છે’ એમ બતાવવા બહુવચનનો પ્રયોગ કરેલો છે, તે સમુચિત જ છે.
ચંદ્રપ્રભા : (પુરુષ વેત્ નિ સર્વ, યક્ મૂર્ત યધ્વ માવ્યું, ત્તામૃતત્વસ્ય યવન્નેનાતિોવ્રુતિ, યવેનતિ, યત્ નૈતિ, થવુ પૂરે, તૂ અનિદ્દે, યવન્તસ્ય સર્વ, યત્ સર્વસ્વાસ્થ વાદ્યુત : । [વિશેષાવ૦ ગા૦૧૫૮૦, આ. હેમચંદ્રસૂરિકૃતવૃત્તિ] ટીકાર્થ : જે આ પ્રત્યક્ષ ચેતન-અચેતન વગેરે સર્વ વસ્તુ દેખાય છે તે સર્વ-પુરુષ-આત્મા જ છે. જે ભૂતકાળમાં થઈ ગયું છે, અને જે ભવિષ્યમાં થશે વળી અમૃત મોક્ષનો સ્વામી છે, જે અન્ન વડે વૃદ્ધિ પામે છે, જે કંપે છે, જે ચાલે છે એવા અશ્વાદિ, જે પર્વતાદિ સ્થિર છે, જે મેઘ વગેરે દૂર છે, જે નજીકમાં છે, સર્વ ચેતન-અચેતનની અંદર અને બહાર રહેલો છે તે સર્વ પુરુષ જ છે. ઇત્યાદિ પ્રકારે આત્માને એક જ માને છે.
=
પ્રેમપ્રભા : ભાવતો નીવાઃ । અહીં ભાવ શબ્દથી તૃતીયા-વિભક્તિના અર્થમાં ‘તસ્’ પ્રત્યય થયો છે. આથી માવત: = ભાવૈ: સહ વર્તને, તે ભાવનીવાઃ । ભાવ સાથે જેઓ વર્તે છે, તે ‘ભાવજીવો' કહેવાય. પ્રશ્ન ઃ તે ભાવો કયા છે, જેની સાથે જીવો વર્તે છે?
જવાબ : (૧) ઓપશમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાયોપમિક (૪) ઔયિક અને (૫) પારિણામિક એ પાંચ ભાવો સહિત જીવો હોય છે. તેનો ક્રમશઃ અર્થ આ પ્રમાણે છે
ઔપશમિક વગેરે પાંચ ભાવોનું સ્વરૂપ *
(૧) ઔપમિક ભાવ ઃ ઉપશમ વડે ઉત્પન્ન થાય તે ઔપમિક કહેવાય. આમાં ૨. પાવિવુ । ના. મુ. |