________________
સૂ૦ ૫] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१०३ ते नामादयस्तैर्नामादिभिरिति, आदिशब्देन च नेयत्ता वितेत्यतश्चतुर्भिरित्याह । अत एव चे विग्रहमपि न कृतवान्, चतुर्भिरित्यनेनैव समासाऽव्यक्ताभिधानस्य व्यक्तीकृतत्वादिति। अनुयोगः सकलगणिपिटकार्थोऽभिधीयते तस्य द्वाराणि तस्यार्थस्याधिगमोपाया इत्यर्थः । अतस्तैर्नामादिभिर्विरचना कार्या । विरचना च विरच्यमानविषयेत्यतस्तन्न्यास इत्याह । अस्य च विवरणं-तेषां इति अनन्तरसूत्रोक्तानाम् । तानेव स्पष्टयति-जीवादीनां तत्त्वानां न्यासो भवति-विरचना कार्येति । स किमर्थं न्यासः क्रियत इत्याह-विस्तरेणेत्यादि । જીવ વગેરે તત્ત્વોનો વાસ થાય છે, એમ કહ્યું. ટીકામાં દરેક પદોનો અર્થ તેમજ યથાયોગ્ય સાર્થકતા જણાવતાં કહે છે કે, મિ. એટલે આ સૂત્રમાં કહેલાં... પ્રશ્ન : કોના વડે ? જવાબ : “નામાદિ વડે ચાસ થાય છે... “નામ” છે આદિ-પ્રથમ જેમાં તે “નામાદિ કહેવાય (નામ માર્યેષાં તે નામાવ: ) અર્થાત્ તે નામ વગેરે વડે ચાસ થાય છે – આમાં મારિ શબ્દથી બીજા કેટલાં લેવા તેની સંખ્યા ચોક્કસ કહેલી નથી આથી વર્તુfમઃ = “ચાર વડે’ એમ ભાષ્યમાં કહેલું છે. આથી જ, ચારની સંખ્યા જણાવવાથી સમાસનો વિગ્રહ પણ ભાષ્યકારે કરેલો નથી. કારણ કે, “ચાર વડે” એમ કહેવાથી જ સમાસમાં જેનું અવ્યક્ત – અસ્પષ્ટ કથન છે, તે અભિવ્યક્ત/સ્પષ્ટ થઈ જાય છે...
મનુયોગ . અનુયોગ = એટલે સંપૂર્ણ ગણિપિટક એટલે કે બાર અંગ (દ્વાદશાંગી) નો અર્થ (વ્યાખ્યા)... તે અનુયોગના “ધારો' એટલે તે જીવાદિ અર્થોને જાણવાના ઉપાયો.. આથી તે નામાદિ અનુયોગ દ્વારા વડે વિરચના (ન્યાસ) કરવા યોગ્ય છે, એમ સંબંધ છે. વિરચના (ન્યાસ) એ વિરચના (નિરૂપણ) કરાતાં અર્થ વિષયક હોય છે. અર્થાત્ જેની વિરચના કરાય તે વિરચનાના વિષયભૂત જીવાદિ પદાર્થ સંબંધી વિરચના હોય છે. આથી તેનો ન્યાસ કરાય છે, એમ કહેવું છે... આનું સ્પષ્ટ રૂપે વિવરણ આ પ્રમાણે છે - તે અનંતર-પૂર્વના સૂત્રમાં કહેલ જે જીવાદિ તત્ત્વો છે, તેઓનો વાસ થાય છે અર્થાત્ જીવાદિ વિષયક વિરચના (નિક્ષેપ) કરવા યોગ્ય છે. (આમાં વિરચના, ન્યાસ, નિક્ષેપ એ એકાર્થક શબ્દો છે)
જીવાદિ તત્ત્વોના નામાદિ-નિક્ષેપ કરવાનું પ્રયોજન એક પ્રશ્ન : તે ન્યાસ (વિરચના) શા માટે કરાય છે? અર્થાત્ જીવાદિ તત્ત્વોનો નામાદિ અનુયોગ દ્વારો વડે જે ન્યાસ/વિરચના કરાય છે તે શા માટે કરાય છે?
૨. પૂ. | યત્તાડવધૂતે
મુ. | ૨. પા૬િ I ના. મુ. રૂ. પવિપુ ! ના. મુ. |