________________
ફૂ૦ ૪]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१०१ आस्रवनिरोधः संवर इति (९-१), पुनस्तस्यैव विधान-स गुप्तिसमितिधर्मादिकम् (९२) । निर्जराया लक्षणं वक्ष्यति-तपसा निर्जरा चेति (९-३), पुनस्तद्भेदाः-अनशनादयः (૧-૧) | મોક્ષ: સ્નેર્મક્ષત્રિફળ: (૧૦-), પ્રથમ મસિદ્ધાઃ વિધાનમ્ IIછો.
अत्राह-कथं पुनरमी जीवादयोऽधिगन्तव्या इति ? उच्यते-नामादिभिरनुयोगद्वारैस्तथा प्रत्यक्षानुमानाभ्यां (प्रमाणाभ्यां) नैगमादिभिश्च वस्त्वंशपरिच्छेदिभिर्नयैस्तथा निर्देशस्वामित्वादिभिः सत्सङ्ख्याक्षेत्रादिभिश्च । तत्र कतिभेदा जीवा इति पृष्ट चतुर्भेदताऽऽख्यानायाह
તથા સંવર-તત્ત્વનું લક્ષણ માવ-નિરોધ: સંવર: એમ (૯-૧) સૂત્રમાં કહેવાશે... ફરી તેના જ ભેદો “સ પ્તિ સિિતથHક્ષા ' ઇત્યાદિ સૂત્ર (૯-૨)માં પ્રગટ કરાશે.
તથા નિર્જરા તત્ત્વનું લક્ષણ તપસી નિર્ન એમ (૯-૩) સૂત્રમાં જણાવાશે. ફરી તેના ભેદોનું મનનીવમૌર્ય. ઇત્યાદિ (૯-૧૯) સૂત્રમાં બયાન કરાશે.
તથા મોક્ષતત્ત્વનું લક્ષણ - સર્વકર્મનો ક્ષય, એ નર્મક્ષય (૧૦-૩) સૂત્રમાં પ્રસ્તુત કરાશે... ત્યારબાદ પ્રથમ સમયે સિદ્ધ વગેરે તેના ભેદોનું પણ નિરૂપણ કરાશે...
ચંદ્રપ્રભા : આ પ્રમાણે ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિવરે લક્ષણ અને વિધાનથી જે રીતે જીવાદિ તત્ત્વો કહેવાશે તેને ઉદાહરણ સહિત સંક્ષેપમાં સમજાવીને પ્રસ્તુત ગ્રંથની રચના-પદ્ધતિ અને વિષય-ક્રમને પણ વાચકોના હિત માટે સ્પષ્ટ કરેલ છે. હવે આગળના સૂત્રોની ભૂમિકા કરવા ટીકામાં પ્રશ્ન ઉઠાવે છે.
પ્રેમપ્રભા : અવતરણિકા : પ્રશ્ન : આ જીવ વગેરે પદાર્થોનો (તત્ત્વોનો) અધિગમ = બોધ શી રીતે થાય? જવાબઃ જીવ વગેરે તત્ત્વોનો અધિગમ = એટલે કે બોધ કરવાના અનેક માર્ગો/દ્વારો છે. જેમ કે, (૧) નામ, સ્થાપના વગેરે અનુયોગ-દ્વારો (વ્યાખ્યાના ઉપાયો) વડે જીવ આદિ તત્ત્વોનો બોધ થાય છે. તેમજ (૨) પ્રત્યક્ષ અને અનુમાન રૂપ બે પ્રમાણો વડે તથા (૩) (સર્વાશવાળી) વસ્તુના એકાદ અંશનો બોધ કરનારા નૈગમ વગેરે નયો વડે = અભિપ્રાય - વિશેષો વડે, તેમજ (૪) નિર્દેશ, સ્વામિપણું વગેરે ઉપાયોથી અને (૫) સતુ, સંખ્યા,ક્ષેત્ર આદિ (વ્યાખ્યાના) દ્વારો દ્વારા જીવ વગેરે તત્ત્વોનો અધિગમ = બોધ થાય છે. આમ જીવ આદિનો અધિગમ કરવાના અનેક માર્ગો = ઉપાયો છે.
તેમાં (તે ઉપરોક્ત અધિગમના = બોધના ઉપાયો પૈકી) જીવો કેટલાં ભેજવાળા