________________
१०० तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ (२-१२) । तथा अजीर्वानां धर्मादीनां लक्षणं-गतिस्थित्यादि (५-१७), धर्माधर्माकाशानां त्वेकत्वान्नास्ति विधानम् (५-५), प्रदेशान् वाऽङ्गीकृत्यासङ्ख्येयाः प्रदेशाः धर्माधर्मयोः (-૭), નીવસ્ય (પ-૮), મશીનન્તા: (૧) તિ સાવ વિધાનમ્ સત્સવ लक्षणेन भणिष्यति-कायवाङ्मनःकर्म योगः (६-१) स आस्रवः (६-२) इति, पुनस्तस्य भेदं-शुभः पुण्यस्येत्यादि (६-३,४) । बन्धस्य लक्षणं भणिष्यति-सकषायत्वात् जीव इत्यादिकम् (८-२), पुनस्तस्य विधानं प्रकृतिस्थित्यादिकम् (८-४) । तथा संवरलक्षणं
ભેદો છે... એમ સૂત્ર (૨૯)માં સ્પષ્ટ કરાશે... (અહીં ટીકામાં મોટે ભાગે સૂત્રોનો અક્ષરશઃ નિર્દેશ નથી, પરંતુ અર્થ-પ્રધાન પ્રયોગ કરેલો છે, એમ સમજવું.)
તથા જીવના (જીવતત્ત્વના) બે ભેદો છે... (૧) સંસારી અને (૨) મુક્ત એમ સંસારિો મુવા (૨-૧૦) એ સૂત્રમાં સંક્ષેપથી જીવના ભેદો કહ્યાં છે. વળી તેનો વિસ્તાર કરે છે, સંસારી જીવો બે પ્રકારે છે, (i) ત્રસ અને (i) સ્થાવર - સંસારિખાસ્ત્ર
થાવર: (૨-૧૨) ઇત્યાદિ સૂત્રમાં કહેવાશે. - તથા બીજા (૨) અજીવ તત્ત્વના ભેદો ધર્માસ્તિકાય વગેરે છે, તેઓનું ગતિ-સહાયકતા, સ્થિતિ-સહાયકતા આદિ લક્ષણ સૂત્ર (પ-૧૭) વગેરેમાં કહેવાશે... તથા ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ અજીવ-ભેદો “એક રૂપે હોવાથી તેના ભેદો નથી. સૂત્ર- (પ-૫) અથવા પ્રદેશોની અપેક્ષાએ ધર્મ-અધર્મના અસંખ્યય પ્રદેશો છે એમ (પ-૭) સૂત્રમાં કહેવાશે તથા આકાશના અનંત પ્રદેશો છે. માશાનતાઃ સૂત્ર-(પ-૮) એ પ્રમાણે અજીવના વિધાન = ભેદો થાય જ છે.
તેમજ ત્રીજા આશ્રવતત્ત્વને પહેલાં લક્ષણ વડે કહેશે – વાય-વામિનાર યોઃ (કાય વગેરેના કર્મ તે આશ્રવ છે) એમ સૂત્ર (૬-૧)માં અને ૪ માસ્ત્રવ: (તે આશ્રવ છે) સૂત્ર (૬-૨) માં કહેવાશે... વળી તે અશ્રવના ભેદો શુમ: પુચિ ઇત્યાદિ સૂત્ર (૬-૩,૪) માં પ્રકાશિત કરાશે...
તથા બંધ' તત્ત્વનું લક્ષણ - સાત્વિીબ્લીવ ઈત્યાદિ (૮-૨) સૂત્રમાં કહેવાશે... પુનઃ તેના ભેદો પ્રવૃતિસ્થિત્યનુમાવટ (૮-૪) સૂત્રમાં પ્રકૃતિ વગેરે ભેદો અભિવ્યક્ત કરાશે.
૨. .પૂ. I વાડીનાંમુ. |