________________
સૂ૦૧].
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
११३ स्थाप्यते, जीव इत्ययं ध्वनिः, न त्वेतद्वाच्यार्थो नामतया नियुज्यते । स नामजीव इति। स इत्यनेन तत्र चेतनावत्यचेतने वा यदृच्छया यो जीवशब्दो नियुक्तस्तं व्यपदिशति, स शब्दो नामजीव इति । एतदुक्तं भवति-स एव शब्दो जीव इत्युच्यते तद्वस्तूपाधिक इति, 'अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेया इति' न्यायात् ।।
संप्रति स्थापनाजीवं कथयति-यः काष्ठपुस्त इत्यादिना ।
भा० यः काष्ठपुस्तचित्रकर्माक्षनिक्षेपादिषु स्थाप्यते जीव इति स स्थापनाजीवो વડે “નીવ' શબ્દ “સ્વરૂપ' અર્થમાં સ્થપાય છે. આથી ગીવ એવો જે શબ્દ ધ્વનિ છે, તે નામજીવ છે, પણ “જીવ' શબ્દથી તેનો જે વાચ્યરૂપ અર્થ = પ્રાણોને ધારણ કરનાર = ચેતનાવાળાપણું છે, એવા અર્થનો (પદાર્થનો) “નામ” તરીકે સંબંધ કરાતો નથી... 1 નામનીવડા જે દ્રવ્યનું “જીવ' એ પ્રમાણે શબ્દરૂપ નામ કરાય તે નામજીવ' કહેવાય... સ (તે) શબ્દથી તે ચેતનાવાળી અથવા અચેતન = ચેતના વિનાના એવા જે દ્રવ્યમાં (પદાર્થમાં, વસ્તુમાં) સ્વેચ્છા મુજબ એટલે કે તે શબ્દના સાચાં-વાસ્તવિક રૂઢ અર્થની અપેક્ષા વિના જે “નીવ' શબ્દ નક્કી કરાયો છે, તેને જણાવે છે. તે શબ્દ નામ-જીવ કહેવાય
ચંદ્રપ્રભા : કારણ કે આવું “જીવાભાઈ” નામ તો અચેતન એવા ઉપાશ્રય વગેરે મકાનનું કે તેમાં રહેલાં “હોલ'નું પણ રાખી શકાય. “યદચ્છા' શબ્દથી જેમ “ઈન્દ્ર' વગેરે નામ રખાય, તેની જેમ બીજો પ્રકાર બતાવે છે કે, જે નામનો બીજો કોઈ અર્થ ન હોય, તેવા “ડિત્ય” “ડવિત્ય” વગેરે નામો પણ કોઈ ગોપાલના પુત્ર વગેરેના રાખવામાં આવે તો પણ તે નામ-નિક્ષેપ કહેવાય... પ્રસ્તુતમાં “જીવ' નામ તો અન્ય અર્થમાં વર્તતું હોવાથી પ્રથમ પ્રકારનું “નામ” સમજવું.
પ્રેમપ્રભા : અહીં કહેવાનો ભાવ આ પ્રમાણે છે – (પૂર્વે કહ્યા મુજબ ચેતન-અચેતન વસ્તુનું જે “જીવ' એવું નામ નક્કી કરેલું છે) તે “શબ્દ' જ “જીવ’ એમ કહેવાય છે કારણ કે તે “જીવ” શબ્દ જે વસ્તુના નામ તરીકે રખાયું છે તે વસ્તુનું “જીવ' શબ્દ એ વિશેષણ છે... આ વાત કડમિfથાન-પ્રત્યયીસ્તુન્યનામધેયા એવા ન્યાયના બળથી સિદ્ધ થાય
હવે ભાષ્યમાં સ્થાપના-જીવની વ્યાખ્યા કરે છે, : 18-પુત ઇત્યાદિ વડે... ભાષ્ય : (૨) જે કાષ્ઠ-કર્મ, પુસ્ત-કર્મ, ચિત્ર-કર્મ તથા અક્ષની રચના (નિક્ષેપ) આદિને