________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
१
अत्र चाद्या नामादयस्त्रयो विकल्पाः द्रव्यास्तिकस्य, तथा तथा सर्वार्थत्वात्, पाश्चात्यः पर्यायनयस्य, तथापरिणतिविज्ञानाभ्यामिति । अथवाऽस्मिन्नेव शरीरे य आत्मा तत्रैते ' नामादयश्चत्वारो नियुज्यन्ते, योऽयमस्मिन्नात्मनि जीव इति ध्वनिः प्रवर्तते एष नामजीवः, तस्यैव येथाकारो हस्ताद्यवयवसन्निवेशादिः स स्थापनाजीवस्तदेकत्वपरिणामात्, तस्यैव जन्तो: सकलगुणकलापरहितत्वविवक्षा बौद्धव्यवहारानुसारिणी द्रव्यजीवः, स एव ज्ञानादिगुणવિષયક મનોગત ભાવ પ્રમાણ છે, પણ ઉચ્ચરિત શબ્દ (વ્યંજન)ની છલના એ પ્રમાણ રૂપ નથી. કારણ કે તે ભાવને નહીં અનુસરવાથી તે શબ્દ છળમાત્ર છે, કપટ રૂપ છે. દા.ત. કોઈ જીવ તિવિહારાદિનું પચ્ચક્ખાણ કરવાનો મનમાં ભાવ રાખીને (નિશ્ચય કરીને) ચોવિહારના પચ્ચક્ખાણનું ઉચ્ચારણ કરે તો પણ તેને મનમાં ધારેલું તિવિહારના પચ્ચક્ખાણ જ પ્રમાણભૂત ગણાય. કારણ કે મનમાં તિવિહારના પચ્ચક્ખાણનો ભાવ હતો. જૈનશાસનમાં ભાવની જ મુખ્યતા છે. (અહીં મૂળમાં આપેલ શ્લોક અને વિશેષાવ ભાષ્યમાં આપેલ ગાથામાં ઉત્તરાર્ધમાં તફાવત છે નં હતુ પદ્મવાળું, ન પમાાં વંનળ છત્તા ॥૪॥ એમ વિશેષાવ૰ ભામાં ઉત્તરાર્ધ છે. છતાં ભાવાર્થમાં ખાસ તફાવત પડતો નથી એમ જાણવુ.)
११०
આ નામાદિ ચાર નિક્ષેપાઓમાં પહેલાં ત્રણ વિકલ્પો/ભેદો (નામ, સ્થાપના, દ્રવ્ય) દ્રવ્યાસ્તિક-નયને સંમત છે. કારણ કે તે તે પ્રકારે (દ્રવ્યરૂપે) ઉક્ત સર્વ પદાર્થો રહેલા છે. છેલ્લો ‘ભાવ' નિક્ષેપ પર્યાય-નયને ઇષ્ટ છે. કારણ કે ભાવની જ તથાવિધ પર્યાય રૂપે પરિણતિ અને જ્ઞાન થાય છે.
* જીવમાં નામાદિ ચાર નિક્ષેપાઓની વિચારણા
પ્રેમપ્રભા : અથવા આ જ શરીરમાં જે આત્મા છે તેમાં જ આ નામ, સ્થાપના વગેરે ચાર નિક્ષેપો ઘટાવાય છે, યોજાય છે. તે આ રીતે - (૧) જે આ આત્માને વિષે ‘જીવ' એવો (અક્ષરાત્મક) શબ્દ છે, તે નામ-જીવ છે. તથા (૨) તે જ આત્માનો પોતપોતાના આકા૨ મુજબ જે હાથ વગેરે અવયવોની વિશિષ્ટ રચના રૂપ આકાર છે, તે સ્થાપના-જીવ છે. કારણ કે જીવ સાથે તેના આકારનો એક અભિન્ન રૂપ પરિણામ (અવસ્થા) છે તથા (૩) તે જ જીવની બુદ્ધિના વ્યવહારને અનુસરનારી અર્થાત્ બૌદ્ધિક કલ્પનાથી જે સર્વગુણના સમૂહથી રહિત તરીકે વિવક્ષા કરાય ત્યારે તે દ્રવ્ય-જીવ કહેવાય... વળી (૪) તે જ જીવની જ્યારે જ્ઞાન વગેરે ગુણની પરિણતિ વાળા તરીકે વિવક્ષા કરાય, ત્યારે ભાવ૬. પૂ. । ત્રૈવ તે મુ. | ૨. પાgિ । યથાા૦ પૂ. / રૂ. પૂ. । તવેપ॰ મુ. |