________________
९६
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ बहुत्वाद् बहुवचनेन भवितव्यं तत्त्वानीति । उच्यते-सामान्येन विवक्षिता सती सैकत्वमिव बिभर्ति, मुख्यया तु कल्पनया वस्तुधर्मत्वात् प्रतिवस्तु भेत्तव्या भवति, तदा च बहुवचनेने भवितव्यमेवेति। एतदाह-एते वा सप्त पदार्थास्तत्त्वानीति। एते प्राक् प्रत्यक्षीकृताः । वाशब्दो हि प्रतिवस्तु भिद्यमानं तत्त्वं बहुत्वं प्रतिपद्यत इत्यस्य पक्षस्य संसूचकः । सप्त
અર્થ : “ઘડાની સત્તા એટલે કે ઘડામાં રહેલી સત્તા એ ઘટનો જ ધર્મ = સ્વભાવ છે અને તે અનન્ય છે - ઘડાથી અભિન્ન છે અને પટ વગેરે સર્વથી (અર્થાતુ પટ વગેરેની સત્તાથી) તે ભિન્ન છે, જુદી છે.. (આથી યોતિ = “ઘડો છે' એમ કહેવાતે છતે પટ Id = ઘડો જ છે એવો ક્યાં નિયમ થાય છે? અર્થાતુ નથી થતો. કારણ કે પોત-પોતાની સત્તા પર વગેરેમાં પણ હોવાથી તેઓ પણ છે જ.)
આમ આવા વચનથી દરેક વસ્તુમાં સત્તાનો ભેદ સ્વીકારવો જોઈએ અને વસ્તુઓ વસ્તુએ “સત્તાને જુદી માનશો એટલે તે “સત્તા ઘણી બધી બની જાય... આથી સત્તા ઘણી હોવાથી સૂત્રમાં “તત્ત્વમ્' ને બદલે તવાનિ એમ બહુવચનનો પ્રયોગ કરવો ઘટે છે.
સમાધાન: સત્તાની વિવક્ષા બે રીતે થાય છે. (i) જ્યારે સામાન્યથી વિવક્ષિત હોય ત્યારે સત્તા એક જેવી હોય છે. અને જ્યારે (i) મુખ્ય (વિશેષ) કલ્પના કરાય ત્યારે તે વસ્તુનો ધર્મ હોવાથી દરેક વસ્તુમાં રહેલી સત્તાનો ભેદ કરવો અર્થાત્ ભિન્ન ભિન્ન સમજવી, અને ત્યારે સત્તા અનેક = ઘણી હોવાથી તેને જણાવવા તત્ત્વનિ' એમ બહુવચનનો પ્રયોગ કરવો જ જોઈએ. આ જ વાત ભાષ્યમાં કહે છે, તે વા સપ્ત પલા: તત્ત્વાનિ = અથવા આ સાત પદાર્થો તત્ત્વો છે. તે = ‘આ’ એટલે કે પૂર્વે વચન દ્વારા પ્રત્યક્ષ કરાયેલાં જીવાદિ પદાર્થો એ તત્ત્વો સમજવા.... અહીં વા (અથવા) શબ્દ એ “વસ્તુએ વસ્તુએ ભિન્ન પડતું તત્ત્વ (સત્તા) એ ઘણા હોવાથી બહુત્વ - સંખ્યાવાળું થાય છે અને આથી બહુવચનનો પ્રયોગ થાય છે, એ પક્ષનું સૂચન કરનારો છે. સપ્ત ર તે પલાશ, સપ્તપદાર્થોઃ સાત એવા તે પદાર્થો તે જીવાદિ “સપ્ત - પદાર્થો કહેવાય. (આમ અહીં કર્મધારય સમાસ છે.) અને તે જ તત્ત્વો સમજવા.
એક નવતત્ત્વને બદલે સાત તત્ત્વો શાથી કહ્યાં? સૈફ શંકા : અન્યત્ર જીવાદિ નવ તત્ત્વો / પદાર્થો કહેલાં છે, તો અહીં સાત જ તત્ત્વો શાથી ૨. પૂ. | વવનેનૈવ મુ. | ૨. પૂ. | સૂવ૦ મુ. |