________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ અo ? निमित्तसम्यग्दर्शनमुच्यते । श्रवणं श्रुतिराकर्णनं ततो यज्जायते । शिक्षा पुनः पुनरभ्यासः, आप्तप्रणीतग्रन्थानुसारी ततो यद् भवति । उपदिशतीति उपदेशो गुरुरेव देववच्छब्दसंस्कारस्ततो यत् प्रादुरस्ति । एवमेते किञ्चिद् भेदं प्रतिपद्यमाना अनर्थान्तरमिति व्यपदिश्यन्ते । एवं पर्यायकथनं कृत्वा सम्पिण्ड्य कथयति-तदेवमित्यादिना। तदधि-गमसम्यग्दर्शनम्, एवमित्यनेनोक्तेन भेदनिरूपणेन यद् भवति । परोपदेशादित्यनेन तु निमित्तमात्रमाक्षिप्त ग्राह्यम्, अन्यथोपदेशाच्छब्दाद् यदिति न व्याप्तिराख्याता स्यात्, यतो न केवलं शब्दादेव નિમિત્તથી જે સમ્યક્તની પ્રાપ્તિ થાય, તે નિમિત્ત-સમ્યગદર્શન કહેવાય.
(૫) શ્રવણ એટલે શ્રુતિ, સાંભળવું. તેનાથી જે રુચિ થાય તે “શ્રવણ” સમ્યગદર્શન કહેવાય.
(૬) શિક્ષાઃ એટલે આપ્ત પુરુષ વડે રચેલ-કહેલ ગ્રંથોને અનુસરીને પુનઃ પુનઃ (વારંવાર) અભ્યાસ... તેનાથી જે સમ્યગુદર્શનનો લાભ થાય, તે શિક્ષા” સમ્યગ્રદર્શન કહેવાય.
(૭) ઉપદેશઃ ૩પતિશતીતિ-૩પદેશ: જે ઉપદેશ આપે તે ઉપદેશ = એટલે અહીં “ગુરુ” જાણવા... અહીં રેવ શબ્દની જેમ શબ્દનો સંસ્કાર (વ્યુત્પત્તિ) કરવો... જેમ કે, રીવ્યતીતિ દેવઃ “રેવ' જે દીપે, જ પામે, ક્રીડાદિ કરે – તે દેવ' કહેવાય... (બન્ને ય માં મદ્ પ્રત્યય થયો છે.) તેમ અહીં પણ કર્તા-અર્થમાં વ્યુત્પત્તિ કરીને ‘ઉપદેશ” શબ્દ (ઉપદેશક અર્થમાં) બનેલો છે... આવા ઉપદેશથી અર્થાત્ ઉપદેશક એવા ગુરુથી જે સમક્તિ ઉત્પન્ન થાય, તે ઉપદેશ' સમ્યગદર્શન કહેવાય...
આ પ્રમાણે ઉપર કહેલાં “અધિગમ'ના પર્યાય-શબ્દો કંઈક ભેટવાળા છે, છતાં ય અર્થની અપેક્ષાએ અનર્થાન્તર = સમાનાર્થી છે એમ કહેવાય છે... આ પ્રમાણે “અધિગમ” ના પર્યાય-શબ્દોનું કથન કરીને હવે પિડિત એટલે કે સમસ્ત રૂપે ભાષ્યમાં અર્થને જણાવે છેતવં.. ઇત્યાદિ... તે (અધિગમ – સમ્યગદર્શન) “આ પ્રમાણે પરોપદેશથી જે તત્ત્વાર્થોની શ્રદ્ધા થાય તે અધિગમ - સમ્યગદર્શન કહેવાય છે.” હવે ટીકાથી દરેક પદોનો અર્થ જોઈએતત્ = એટલે અધિગમ સમ્યગદર્શન. pવમ્ = એટલે આ પ્રમાણે અર્થાત્ પૂર્વે કહેલ અધિગમ-અભિગમ-આગમ વગેરે ભેદોના નિરૂપણથી જે થાય તે સઘળું ય અધિગમ સમ્યગદર્શન કહેવાય... પરોપવેશત્ = આ શબ્દથી ફક્ત શબ્દ રૂપ ઉપદેશ જ નહીં, પણ નિમિત્ત માત્રનું - તમામ નિમિત્તોનું ગ્રહણ કરવું... નહીંતર, જો આ પ્રમાણે અર્થ ન
૧. પૂ. નિ. | શબ્દતિ
વ્યાંમુ. I