________________
૬૭
સૂ૦ રૂ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ज्ञानाद्युपयोगलक्षण इति । ज्ञानं च दर्शनं च तावेवोपयोगौ लक्षणमस्य स ज्ञानदर्शनोपयोगलक्षण इति, ज्ञानं नाम यज्जीवादीनां पदार्थानां विशेषपरिच्छेदितया प्रवर्तते तद् ज्ञानम्, यत् पुनस्तेषामेव सामान्यपरिच्छेदप्रवृत्तं स्कन्धावारोपयोगवत् तद् दर्शनमभिधीयते । न च कश्चिदेवमात्मकः प्राणी विद्यते य आभ्यां रहित इति । येऽपि हि प्रकृष्टावरणकर्मपटलाच्छादिता निगोदादयः पञ्चैकेन्द्रिया जीवनिकायास्तेऽपि साकारानाकारो-पयोगयुक्ता इति। यतः स्पर्शनेन्द्रियं हि तेषामस्ति, तच्च साकारानाकारोपयोगस्वरूपमतो व्यापिलक्षणम् । ज्ञानदर्शनोपयोगौ लक्षणमस्येत्येतत् सूक्तमिति । इतिशब्दः एवकारार्थे, जीव एवोपयोगलक्षणो न परमाण्वादय इति । वक्ष्यते अभिधास्यते, 'उपयोगलक्षणो जीव' इत्यस्मिन् द्वितीयाજ્ઞાન અને દર્શન, તે બે રૂપ ઉપયોગ જેનું લક્ષણ છે, તે જ્ઞાનદર્શન-રૂપ ઉપયોગ લક્ષણવાળો જીવ છે. [ટીકામાં વિગ્રહ આ પ્રમાણે છે – જ્ઞાન રને વેતિ (જ્ઞાનવને), તૌ ઇવ ૩યો નક્ષપામી જ્ઞાનવર્શનોપોનિક્ષUા રૂતિ ] તેમાં (૧) જ્ઞાન : જીવ વગેરે પદાર્થોનો વિશેષથી બોધ(પરિચ્છેદ) કરનાર તરીકે જે પ્રવર્તતું હોય, તે જ્ઞાન કહેવાય. વળી (૨) દર્શન : એટલે તે જ જીવાદિ પદાર્થોનો સામાન્યથી બોધ કરવામાં જે પ્રવર્તમાન હોય, તે દર્શન કહેવાય... ટૂંકમાં જીવાદિ અર્થોનો વિશેષથી બોધ તે જ્ઞાન અને સામાન્યથી બોધ તે દર્શન કહેવાય...
જગતમાં એવો કોઈ પ્રાણી/જીવ વિદ્યમાન નથી, જે આ બેથી-જ્ઞાન અને દર્શનથી રહિત હોય. અર્થાત્ આ બે લક્ષણો જીવમાત્રમાં સંપૂર્ણ પણે વ્યાપ્ત છે. અને જીવ સિવાય ક્યાંય રહેલાં નથી, માટે જીવનું લક્ષણ છે. આ જ હકીકતને વધુ સ્પષ્ટ કરતાં કહે છે – વળી જે જીવો પ્રકૃષ્ટપણે આવારક = ઢાંકનાર એવા કર્મના સમૂહથી આચ્છાદિત, ઢંકાયેલાં છે, એવા જે નિગોદ વગેરે પાંચ પ્રકારના (સૂક્ષ્મ) એકેન્દ્રિય જીવનિકાયના જીવો છે, તેઓ પણ સાકારોપયોગથી (જ્ઞાનથી) અને અનાકાર-ઉપયોગથી (દર્શનથી) યુક્ત હોય છે. કારણ કે, તે જીવોને એક જ સ્પર્શનેન્દ્રિય હોય છે અને તે સ્પર્શનેન્દ્રિય સાકાર-અનાકાર-ઉપયોગ રૂપ અર્થાત્ જ્ઞાન-દર્શન-ઉપયોગ રૂપ હોય છે. આથી ઉપર કહેલ જીવનું લક્ષણ એ વ્યાપક છે, અવ્યાપ્તિ-દોષથી રહિત છે. આથી (i) જ્ઞાનોપયોગ અને (ii) દર્શનોપયોગ એ બે પ્રકારના ઉપયોગ એ જીવનું લક્ષણ છે', એમ જે કહેલું છે, તે સાચું/યોગ્ય જ કહેલું છે.
રૂતિ શબ્દ “વ' કાર – “જ' કાર અર્થમાં છે. આથી “જીવ’ જ ઉપયોગ રૂપ લક્ષણવાળો છે, પણ પરમાણું (પુગલ) વગેરે ઉપયોગ-લક્ષણવાળા નથી... (આમ કહેવાથી જીવ સિવાય અન્ય પદાર્થમાં જીવનું ઉપયોગ રૂપ લક્ષણ ઘટતું ન હોવાથી અલક્ષ્યમાં લક્ષણ જવા ૨. સર્વપ્રતિપુ ! મચેત, મુ. |