________________
८२ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ०१ विज्ञानादिस्वभाव चेतनाचेतनद्रव्यगतः । तत्राचेतनः परमाण्वादीनां शुक्लादिः, चेतनस्य तु विज्ञानदर्शनादिविषयस्वरूपपरिच्छेदात्मकः । तथा देवाद्यवस्था पुद्गलात्मिका अविवक्षितचेतनास्वभावा चेतनास्वभावा चैंति अतः परिणामस्य व्यभिचारे विशेषणोपादानमर्थवत्पश्यन्नुवाचेदं परिणामोऽध्यवसायरूप इति । तस्य स्थानान्तराणि मलीमसमध्यतीव्राणि, शुभे जघन्ये वर्तित्वा ततो विशुद्धतरं स्थानमन्यदारोहति, ततोऽपि विशुद्धतममपरमधिगच्छतः प्राप्नुवतो સાધારણ ધર્મ, તેને) દર્શાવે છે.
પર મધ્યવયસ્થાનાન્તરા “પરિણામ એ “વિજ્ઞાન વગેરે સ્વભાવવાળો અનેક પ્રકારનો હોય છે અને તે (i) ચેતન અને (ii) અચેતન જડ એ બન્ને પ્રકારના દ્રવ્યમાં રહેલો હોય છે. તેમાં (i) અચેતન-ગત પરિણામઃ પરિણામ વગેરેનો શુક્લ .. સફેદ વર્ણ વગેરે પરિણામ એ અચેતન દ્રવ્યમાં હોય છે. અને (i) ચેતન-ગત પરિણામઃ ચેતનનો જ્ઞાન, દર્શન આદિ – વિષયના સ્વરૂપનો બોધ(પરિચ્છેદ) કરવા રૂપ પરિણામ હોય છે.
ચંદ્રપ્રભાઃ દેવ વગેરે કોઈપણ સંસારી જીવની અવસ્થા બે પ્રકારની છે. એક (1) પુદ્ગલાત્મક : દા.ત. દેવના શરીરના પુદ્ગલો, શુક્લ, તેજસ્વી વગેરે છે, તે હકીકતમાં પુદ્ગલ રૂપ-જડ છે. તથા દેવની બીજી અવસ્થા (૨) ચેતનાત્મક છે. દા.ત. દેવના જીવનો વસ્તુને/વિષયને જાણવાનો જ્ઞાનાદિપરિણામ એ ચેતન રૂપ છે. આટલું સમજયા પછી હવે ટીકાનો અર્થ જોઈએ
પ્રેમપ્રભા : તથા દેવ વગેરે રૂપ જીવની અવસ્થાઓ છે, તે જો પુદ્ગલાત્મક લઈએ તો ચેતના સ્વભાવની વિવક્ષા નથી, આથી અચેતન-ગત પરિણામ કહેવાય અને જો તે જ દેવાદિની અવસ્થાને ચેતન-સ્વભાવવાળી તરીકે મનાય, વિવક્ષા કરાય, તો તે ચેતનાગત પરિણામ કહેવાય. આમ પરિણામ એ ચેતન અને અચેતન બે ય પ્રકારના દ્રવ્યમાં રહેલો હોવાથી વ્યભિચારી છે. અર્થાત્ અવિવક્ષિત અર્થનો પણ વાચક હોવાથી વિશિષ્ટ પરિણામના ગ્રહણ માટે તેનું “અધ્યવસાય' એવું વિશેષણ મૂકવું સાર્થક છે. આવા આશયથી કહ્યું છે કે, પરિણામ = એ અધ્યવસાય રૂપ લેવાનો છે. આ “અધ્યવસાય રૂપ પરિણામ જીવનો જ હોય છે, અચેતનનો નહીં. આમ કહેવાથી હવે “પરિણામ' શબ્દથી ઇષ્ટ = વિવક્ષિત અર્થનું જ ગ્રહણ થશે... - થાનાન્તરાિ આવા શુભ અધ્યવસાય રૂપ પરિણામના સ્થાનાન્તરોને પામતા એવો જીવને... એમ સંબંધ છે. આવા પરિણામના જે સ્થાનાન્તરો = અન્ય અન્ય સ્થાનો અર્થાત્ પરિણામ-વિશેષ છે, જેમ કે, મલીમસ = મલીન (જઘન્ય) તથા મધ્યમ અને તીવ્ર રૂપ તે તે સ્થાનોને પામતા જીવને... એટલે કે પહેલાં જઘન્ય કક્ષાના શુભ અધ્યવસાય સ્થાનોમાં ૨. સર્વપ્રતિપુ ! વસ્થાપુ, . . ૨. સર્વપ્રતિપુ નાપાવાડ મુ. રૂ. પ. પૂ. નિ. કે. વેતિ મુ. . ૪. સર્વપ્રતિષ G૦ મુ. |