________________
સૂ૦ ૩]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् अपेक्षत इति कर्मण्यण, बन्धनिकाचनोदयनिर्जरापेक्षम् ।
किं तत् ? फलम् । कथं पुनस्तत्फलं बन्धाद्यपेक्षते? उच्यते-यतो बन्धादिष्वसत्सु न तत्सम्भव इति । क्व अनुभवतः ? । ननु अभिहितमनादौ संसार इति । स पुनः किंभेद इति एतत् कथयति-नारकेत्यादि । नारकतिरश्चोर्योनिः उत्पत्तिस्थानम्, तच्च द्वितीये वक्ष्यत इति । मनुष्याश्चामराश्च मनुष्यामरास्तेषां भवः प्रादुर्भावस्ते भवन्ति यत्र। ग्रहणानि आदानानि तच्छरीरग्रहणानि इत्यर्थः । तेषु च तेषु भवेषु अनादिसंसारात्मसु, विविधमित्यनेक
ભોગવ્યા પછી અનંતર = તરત જ કંઈક સ્નેહ(ચિકાશ) ના અંશથી રહિત થવાથી જે કર્મ સમયે સમયે નાશ પામતું હોય તેનો નિર્જરા એ પ્રમાણે વ્યવહાર કરાય છે. અર્થાતુ ઉદયમાં આવ્યા પછી ભોગવાઈ જવાથી સ્નેહના અંશથી રહિત બનીને આત્મા ઉપરથી કર્મનું ખરી જવું, તેને “નિર્જરા” કહેવાય છે.
હમણાં ઉપર (i) બંધ (ii) નિકાચના (iii) ઉદય અને (iv) નિર્જરા એ ચારનું સ્વરૂપ કહ્યું... આ ચારનો દ્વન્દ સમાસ કરવો વન્દશ નિશાના ૩૬૫ નિર્ના રૂતિ વળ્યુનિવરિનોવનિર્નર: પછી તાં અપેક્ષતે તિ (બંધ આદિની અપેક્ષા રાખનાર એમ “કર્તા અર્થમાં) વિગ્રહ કરીને વર્ષvi[ સિહ (પ-૧-૭૨) સૂત્રથી સન્ પ્રત્યય થવાથી વન્યનિવારનો નિર્નરપેક્ષ એવું રૂપ સિદ્ધ થાય છે. આમ આ બંધ વગેરેની અપેક્ષા રાખનાર શુભાશુભ ફળને અનુભવતો જીવ... એવા અર્થને સ્પષ્ટ કરવા બંધ આદિનું સ્વરૂપ કહ્યું.
પ્રશ્નઃ આ બંધ વગેરેની અપેક્ષા રાખનારુ ફળ શું છે? વળી શા માટે તે ફળ બંધ વગેરેની અપેક્ષા રાખનારુ કહેવાય છે ?
જવાબ : જો પૂર્વે કહેલ સ્વરૂપ કર્મોના બંધ વગેરે થયા ન હોય તો તેના ફળનો પણ સંભવ ન હોય અર્થાત્ ફળના અનુભવનો પણ સંભવ ન હોય... બાંધેલું જ કર્મ ભોગવાય છે બાંધ્યા વિના ભોગવાતું નથી. આથી ફળને કર્મના બંધ આદિની અપેક્ષાવાળું કહ્યું છે.
પ્રશ્ન : પૂર્વે “અનાદિ સંસારમાં (પરિભ્રમણ કરતાં જીવને...) એમ કહેલું... તો તે સંસાર કેટલાં ભેદવોળો છે ? તે જણાવતાં કહે છે
જવાબ : નારક તથા તિર્યંચની યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન કે જેનું બીજા અધ્યાયમાં નિરૂપણ કરાશે, તે તથા મનુષ્યો અને દેવોના ભવ = એટલે જન્મ (પ્રાદુર્ભાવ) તે જેમાં હોય તેવા શરીરના ગ્રહણ એમ અર્થ છે. તેવા અનાદિ સંસાર સ્વરૂપ ભવોને વિષે “વિવિધ
૨. પૂ. નિ. તા-ગો. | ના. મુ. |