________________
સૂ૦ રૂ]
૭૭
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् घृतक्षीरकोशातकीरसोदाहृतिसाम्यात् सोऽनुभावः । प्रदेशबन्धस्तु, अनन्तानन्तप्रदेशान् स्कन्धानादायैकैकस्मिन् प्रदेशे एकैकस्य कर्मणो ज्ञानावरणादिकस्य व्यवस्थापयतीत्येष प्रदेशबन्ध इति । निकाचना तु स्पृष्टानन्तरभाविनी, स्पृष्टता तु नोक्ता भाष्यकारेण पृथग्, निकाचनाभेद एवेतिकृत्वा । कथमिति चेत् ? भावयामः, बद्धं नामात्मप्रदेशैः सह श्लिष्टं, यथा सूचयः कलापीकृताः परस्परेण बद्धाः कथ्यन्ते, ता एवाग्नौ प्रक्षिप्तास्ताडिताः समभिव्यज्यमानान्तराः અનુભવાતી અવસ્થા તેને અનુભાવ-બંધ (રસ-બંધ = Power) કહેવાય.
અર્થાત્ ઘી, દૂધ, કોશાતકીના (= પટોલનો વેલો, જેનું ફળ મધુર - સ્વાદિષ્ટ હોય છે, તેના) રસરૂપ ઉદાહરણની સમાન આ રસ હોય છે. અર્થાત્ બાંધેલું કર્મ જ્યારે પોતાના યથાકાળે ઉદયમાં આવશે ત્યારે તેનું ફળ કેવી તીવ્રતાવાળું (Powerful) હશે? તીવ્ર હશે, મધ્યમ હશે કે મંદ હશે વગેરે નક્કી થયું તે અનુભાવ (રસ) બંધ.
(૪) પ્રદેશ-બંધ : અનંતાનંત (અનંત ગુણ્યા અનંત) પ્રદેશવાળા કાર્મણ વર્ગણાના સ્કંધોને (= કર્મ-પુદ્ગલના જથ્થાઓને) ગ્રહણ કરીને આત્માના દરેક પ્રદેશમાં તે પ્રત્યેક જ્ઞાનાવરણીય આદિ કર્મને વ્યવસ્થાપિત કરવા અર્થાત તે કાર્મણ વર્ગણાના સ્કંધોને જ્ઞાનાવરણીય આદિ કર્મના જથ્થા તરીકે ગોઠવવા તે પ્રદેશ-બંધ. આમાં કર્મોનો Bulk-Quantity, જથ્થો નક્કી થાય છે.
આ પ્રમાણે ચાર પ્રકારનો કર્મના બંધની વ્યાખ્યા કહી.
હવે બંધ પછી કર્મોની નિકાચનાની અપેક્ષાએ ફળને ભોગવતો જીવ... એવા સંદર્ભથી નિકાચનાનું પ્રતિપાદન કરાય છે.
(૨) નિકાચના નિકાચના એ કર્મનો આત્મ સાથે સ્પષ્ટતા રૂપી સંબંધ-વિશેષ થયા પછી તરત પ્રાપ્ત થતી અવસ્થા છે. આ રીતે બંધથી નિકાચનાનો કંઈક તફાવત બતાવેલો છે.)
પૃષ્ટતા' રૂપ ભેદને ભાષ્યકારે જુદો કહેલો નથી, કેમ કે તે નિકાચનાનો પ્રકાર હોવાથી નિકાચનામાં અંતર્ભાવ પામી જશે, તેવો તેમનો આશય છે.
પ્રશ્ન : ધૃષ્ટતા વગેરે શી રીતે થાય? જવાબઃ આનો કંઈ વિચાર એમ અહીં ટીકામાં કરીએ છીએ તેમાં | (i) બદ્ધ : “એટલે જે કર્મ આત્મપ્રદેશો સાથે ગ્લિષ્ટ-જોડાયેલ હોય, માત્ર અડીને રહેલ હોય તે બદ્ધ કહેવાય.. જેમ સોઈનો સમૂહ હોય, ઢગલો હોય ત્યારે તે પરસ્પર બદ્ધ-અડીને રહેલી-શ્લિષ્ટ કહેવાય છે... તેમ અહીં પણ આત્મા કર્મનો સ્થૂળ સંબંધ માત્ર રૂપે હોવું તે ૨. પરિપુ ! ભાવવશ્વ: મુ. ૨. પરિવુ 1 નૈ. / પ્રતિક્ષ૦ ૫. I