________________
મૂ૦ ૩]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् इव मृदादीन, एवमिदं प्रागवस्थायां मिथ्यादृष्टेरप्रकटीभूतमुत्तरकालमुपजायमानं प्रशमादिना लक्ष्यते । तस्य पुनरुत्पत्तौ को हेतुरिति ? उच्यते
સૂ૦ તન્નાથ મિદ્ વા I-રૂા. भा० तद् एतत् सम्यग्दर्शनं द्विविधं भवति । निसर्गसम्यग्दर्शनं अधिगमसम्यग्दर्शनं च । निसर्गादधिगमाद् वोत्पद्यत इति द्विहेतुकं द्विविधम् ।
टी० तच्छब्द एतच्छब्दार्थे मत्वेत्याह - तदेतदिति । एतदित्युक्तेऽप्यनेकस्य विषयस्य प्रत्यक्षस्य एतच्छब्दवाच्यस्य सम्भवात् प्रकृतेन व्यवच्छेदं करोति-सम्यग्दर्शनमिति । निमित्तद्वयेनोपजायमानत्वाद् द्विविधमित्याह, न पुनरत्र मुख्यया वृत्त्या भेदः प्रतिपादयितुमिष्टः,
સમ્યગદર્શન પણ પૂર્વ અવસ્થામાં મિથ્યાષ્ટિ જીવને પ્રગટ/ઉત્પન્ન થયેલું ન હતું, પણ (કારણ સામગ્રીની પ્રાપ્તિ થવાથી) ઉત્તરકાળમાં તે ઉત્પન્ન થાય છે અને ત્યારે પ્રશમ વગેરે ગુણોથી લક્ષણોથી જણાય છે. તો આ સમ્યગ્ગદર્શનની ઉત્પત્તિમાં હેતુ (કારણો શું છે ?
જવાબઃ આ સમ્યગદર્શનના હેતુઓને જણાવવા માટે જ આ નવા સૂત્રનો આરંભ થાય છે, તે આ પ્રમાણે છે –
તનિધિ માત્ વા ૨-૩ } સૂત્રાર્થ ઃ આ સમ્યગદર્શન (i) નિસર્ગ અને (ii) અધિગમથી ઉત્પન્ન થાય છે...
ભાષ્યઃ તે સમ્યગુદર્શન બે પ્રકારે છે. (૧) નિસર્ગ-સમ્યગદર્શન અને (૨) અધિગમસમ્યગુદર્શન. નિસર્ગથી અથવા અધિગમથી ઉત્પન્ન થાય છે, આથી બે હેતુથી ઉત્પન્ન થતું હોયને બે પ્રકારનું છે.
પ્રેમપ્રભા : તત્ શબ્દ તિહું શબ્દના અર્થમાં સ્વીકારીને ભાષ્યકાર કહે છે, રિતિા તત્ શબ્દ તત્ અર્થમાં છે. પ્રતિક્ એટલે ‘આ’ નજીકની, પ્રત્યક્ષ વસ્તુ... પણ તેથી શું લેવાનું છે? તે કહેવું જોઈએ. કારણ કે, પતિ = “આ” એમ કહેવાય ત્યારે પતિદ્ શબ્દના વા અર્થ તરીકે અનેક પ્રત્યક્ષ વિષયનો/વસ્તુનો સંભવ છે. આથી તદ્ ના અર્થ તરીકે પ્રસ્તુત (અધિકૃત) “સમ્યગદર્શન’નું ગ્રહણ કરીને બીજા વિષયનો નિષેધ કરે છે. આથી “આ સમ્યગદર્શન બે પ્રકારનું છે' એમ ભાષ્યનો અર્થ છે. આ સમ્યગુદર્શન બે નિમિત્તથી (કારણથી) ઉત્પન્ન થતું હોવાથી “દિવિથ' અર્થાત્ “બે પ્રકારનું છે' એમ કહે છે. પણ અહીં મુખ્ય રીતે સમ્યગદર્શનના ભેદનું પ્રતિપાદન કથન કરવું ઇષ્ટ નથી... કારણ કે, પૂછનારે
. પપુ પૃવિનામુ. I