________________
સૂ૦ રૂ],
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् भिन्नविभक्तितां शास्ति तत् कथयति-भिन्ने खेल्वेते कारणे । अथ कथं तदेवं व्यपदिश्यते निसर्गसम्यग्दर्शनं, कथं वाऽधिगमव्यपदेशं प्रतिपद्यत इत्यत आह-निसर्गादधिगमाद् वोत्पद्यत इति । इति तस्मादित्यस्यार्थे, यच्छब्दस्तु यत्तदोनित्यसम्बन्धादेवं नीयते-यस्मानिसर्गादधिगमाच्च कारणादुपजायते तस्मात् तेनैव व्यपदिश्यते यवाकुस्वत् यत्तदपूर्वकरणानन्तरभाव्यनिवृत्तिकरणं तद् निसर्ग इति भण्यते । तस्मात् कारणात् निसर्गाख्यादुत्पद्यते याऽसौ रुचिः सा तत्कार्याख्या। तथा योऽसौ बाह्य उपदेशः स तत्र हेतुर्भवति तत उत्पद्यते या रुचिः सा तत्कार्या भवतीत्येवं कार्या रुचिः, कारणं निसर्गोऽधिगमो वेति ।
___ एवं च कार्यकारणभावे दर्शिते चोदक आह-यदि मुख्यया वृत्त्या हेतुः प्रतिपाद्यते વિના) સૂત્રમાં કહેલ છે, તે એવું જણાવે છે કે, આ બેય નિમિત્તો/કારણો ભિન્ન છે.
પ્રશ્નઃ શા માટે તે સમ્યગદર્શનને નિસર્ગ-સમ્યગુદર્શન' એ પ્રમાણે કહેવાય છે, અથવા શા માટે ‘અધિગમ-સમ્યગદર્શન' એવો વ્યવહાર (વ્યપદેશ-કથન) કરાય છે ?
જવાબઃ આ સમ્યગુદર્શન (1) નિસર્ગથી અથવા (i) અધિગમથી ઉત્પન્ન થાય છે, આથી બે હેતુઓવાળું હોવાથી બે પ્રકારનું કહેવાય છે.
ભાષ્યમાં તિ શબ્દ તત્િ = “તેથી' એવા અર્થમાં છે. વળી યદું અને તત્ શબ્દનો નિત્ય સંબંધ હોવાથી “તમ અર્થને સાપેક્ષ એવો ચસ્માર્ = – શબ્દ આ પ્રમાણે લગાડાય/જોડાય છે. યાત્ = જે કારણ થી (i) નિસર્ગથી અને (ii) અધિગમથી ઉત્પન્ન થાય છે. તમાત્ર તે કારણથી તે વડે જ અર્થાત્ તે નામથી જ વ્યવહાર કરાય છે. વારંવત્ | “યવાંકુરની જેમ', જેમ જવના/યવના (બીજના) કારણે ઉત્પન્ન થયેલ એવા જવના અંકુરાને પણ “યવ’ (નવ) જ કહેવાય છે, એમ અહીં નિસર્ગથી ઉત્પન્ન થવાથી “નિસર્ગ” સમ્યગુદર્શન કહેવાય એમ સમજવું.
અહીં પણ તે નિસર્ગથી થયેલાં અપૂર્વકરણ થયા બાદ ઉત્પન્ન થનારૂં જે અનિવૃત્તિ-કરણ છે, (અનિવૃત્તિકરણ એટલે જેના પછી અવશ્ય સમ્યગુદર્શન ઉત્પન્ન થાય છે, પાછા ફરવાનુંનિવૃત્તિ કરવાનું થતું નથી તેવા જીવના વિશુદ્ધ પરિણામ) તે પણ “નિસર્ગ એમ કહેવાય છે. આથી આવો નિષ્કર્ષ આવે છે કે, નિસર્ગ નામના કારણથી રુચિ ઉત્પન્ન થાય છે, તે તેના (નિસર્ગના) કાર્ય રૂપ છે. તેમજ જે આ બાહ્ય ઉપદેશ છે, તે પણ તેમાં હેતુ/નિમિત્ત બને છે. આથી તેનાથી જે રુચિ ઉત્પન્ન થાય છે, તે રુચિ તેના (અધિગમના) કાર્ય રૂપ હોય છે. આ પ્રમાણે “રુચિ' એ કાર્ય છે અને (i) નિસર્ગ અથવા (ii) અધિગમ એ કારણ
૨. પૂ. | ટેવ
મુ. | ૨. પવિપુ,
. .
#ા
. મુ. |