________________
४६
तत्त्वार्थाधिगमसूत्रम्
[ અ. ૨ समासकल्पनाद्वयं निर्यावयवार्थं दर्शयन्नाह-तत्त्वानीत्यादि ।
भा० तत्त्वानि जीवादीनि वक्ष्यन्ते (१-४)। त एव चार्थाः, तेषां श्रद्धानं तेषु प्रत्ययावधारणम् ।
टी० तत्त्वानि इति अविपरीत-भावव्यवस्थानियतानि जीवादीनि इति । जीवा उपयोगलक्षणाः आदिर्येषां सूत्रक्रममाश्रित्य तानि जीवादीनि । तत्त्वार्थ-शब्दयोविशेषणविशेष्यकल्पनापर्क माश्रित्याह त एव चार्था इति । त एव चेति अर्थापेक्षया पुंल्लिङ्गनिर्देशः, त एव जीवादयः, अर्था अर्यमाणत्वाद् अनादिसादिपारिणामिकादिना भावेन जीवपुद्गला अनादिपारिणामिकेन નથી.) કિંતુ, (પોતાના આત્મિકભાવથી) નિશ્ચિતરૂપે પરિજ્ઞાન-સંપૂર્ણ સ્વીકાર કરવો જેમ કે, “જે જિનેશ્વરદેવે કહેલું છે અથવા જાણેલું છે, તે જ સત્ય છે.” આવા સ્વરૂપની ભાવથી જીવાદિ અર્થોની શ્રદ્ધા તે સમ્યગદર્શન છે.
આ પ્રમાણે તત્ત્વાર્ધશ્રદ્ધાનમ્ પદના સમાસના બે વિકલ્પો-પક્ષો-પ્રકારો બનાવીને તેનો અવયવોનો/અંશોનો અર્થ દર્શાવતાં ભાષ્યમાં કહે છે.
ભાષ્ય ઃ તત્ત્વો જીવ આદિ છે, તે આગળ કહેવાશે. [ સૂ. ૧-૪માં ] તે (તત્ત્વો) રૂપી અર્થો (તે તત્ત્વાથ) છે, તેઓનું શ્રદ્ધાન એટલે તેઓ વિષે પ્રત્યય વડે (આલોચના જ્ઞાન પૂર્વક) અવધારણ (આ આમ જ છે' એમ) નિશ્ચય કરવો.
પ્રેમપ્રભા : ‘તત્ત્વો' એટલે અહીં અવિપરીત ભાવે = યથાર્થ રૂપે જેઓની વ્યવસ્થા અર્થાત્ નિશ્ચય કરાયેલો છે અને તેવા નિશ્ચયને નિયત હોય = વફાદારીપૂર્વક વળગી રહેલાં હોય તે જીવાદિ પદાર્થો ‘તત્ત્વ' તરીકે લેવા ઈષ્ટ છે. તે આગળ આ જ પ્રથમ અધ્યાયના ચોથા સૂત્રમાં કહેવાશે. જેઓ જ્ઞાનાદિ “ઉપયોગ” રૂપ લક્ષણવાળા | સ્વરૂપવાળા હોય તે
જીવો” કહેવાય. તે “જીવ' તત્ત્વ-સૂત્રમાં કહેલા ક્રમ પ્રમાણે જે અન્ય તત્ત્વોની આદિમાં | શરૂઆતમાં છે તે બધાં “જીવાદિ' કહેવાય.
તત્ત્વ' અને ‘ગઈ' શબ્દમાં વિશેષણ અને વિશેષ્યની કલ્પના (વિચારણા) રૂપ પક્ષને આશ્રયીને કહે છે કે, “તે (નીવાર:) વ વાઈ' - એટલે તે જીવ વગેરે તત્ત્વો રૂપ અર્થો (પદાર્થો) તે “તત્ત્વાર્થ' કહેવાય... અર્થાત્ આમાં તત્ત્વો એ વિશેષણ છે અને “અર્થ એ વિશેષ્ય છે. તે સ્વ' એમ જે પુલ્લિગ નિર્દેશ છે તે પુલ્લિગ એવા અર્થ' શબ્દની અપેક્ષાએ છે. ૩' એટલે (જીવો વડે અથવા જ્ઞાન વડે) જણાતાં (અર્થમાણ) હોવાથી ૨. સર્વપ્રતિપુ ! નિર્વિથા મુ. ૨. પૂ. | નિ નિયo Y. I રૂ. સર્વપ્રતિપુ ! વિશેષેણ - ના. 5. I . . પૂ. | પક્ષના. મુ. |