________________
જૈન તત્ત્વ પ્રકાશ
છ હાથનુ' × હૈાય છે, એથી ઓછું ન જ હાય. ઉત્કૃષ્ટુ' ૫૦૦ ધનુષ્યનું, એથી વધારે પણ ન થાય. + સર્વે તીથ કરાના શરીર રજ, મેલ, પરસેવા, ક, શ્લેષ્મ (નાકના મેલ) કાગરેખા આદિ દુર્લક્ષણા અને તિલ, મસા આદિ દુવ્ય જનાથી રહિત અને ચન્દ્ર, સૂર્ય, વા, કુંભ, પર્વત, મગર, સાગર, ચક્ર, શંખ, સ્વસ્તિક વગેરે ૧૦૦૮ ઉત્તમાત્તમ લક્ષણાથી અલંકૃત, સૂર્યÖસમા પ્રકાશક, નિÖમ અગ્નિ માફક તેજસ્વી, અને અતિ મનેાહર હાય છે.
૪૮
શ્લાક – ( વસ‘તતિલકા છંદ )
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान्, नान्या सुतं त्वदुपम जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्र रश्मि, प्राच्येव दिग्जनयति स्फुरदंशुजालम् ॥ ભક્તામર લેાક ૨૨
અ—જેમ ગ્રહ, નક્ષત્ર, તારાઓને જન્મ આપનારી તે। અનેક દિશાએ છે, પરન્તુ સૂર્યને જન્મ આપનારી માત્ર પૂર્વ દિશા જ છે, તેજ પ્રમાણે પુત્રને પ્રસવ કરનારી તેા અનેક માતાએ વિશ્વમાં છે, પણ તીર્થંકર સમાં પુત્રરત્ન પેદા કરનાર તેા માત્ર એક તીથ કરની જ માતા હૈાય છે. અન્ય કાઈ પણ સ્ત્રી આવા પુત્રરત્નને જન્મ નથી આપી શકતી. એટલે કે આ જગતમાં તીર્થંકર તુલ્ય ખીજું કાઈ હૈ!તું જ નથી.
× શાસ્ત્રમાં વેાની અવગાહના ( દેહપ્રમાણ )નું જે પ્રમાણુ બતાવ્યુ છે તે આ વર્તમાન પાંચમા આરાનાં ૧૦૫૦૦ વર્ષ પસાર થશે, એટલે કે પાંચમે આ અર્ધો વ્યતિત થઈ જશે ત્યારે જે મનુષ્ય હશે તેમના હાથના પ્રમાણથી કહેવામાં આવ્યું છે, એ જ માપથી ઉક્ત તીર્થંકરાનું દેહમાન જાણવુ અને એમ તો તીર્થંકરો પોતપોતાની આંગળીના પ્રમાણથી ૧૦૮ આંગળ ઊંચા હોય છે.
+ મહાવિદેહ ક્ષેત્રના સતી' કરોનુ ૮૪ લાખ પૂર્વ આયુષ્ય અને ૫૦૦ ધનુષ્ય દેહમાન ાય છે.