________________
૮૨
તબથીની પ્રસ્તાવન્ય.
સર્વાના સત્ય તને વિશેષ પ્રર થતાં વૈદિકનાજ પતિ વેદવિહિત ચના નિષેધ કરી આત્મયજ્ઞ બતાવતાં કહે છે કે–ચૂપને સ્થાપીને, પશુઓને વધ કરીને અને તેમના ધિરથી કાદવ કરીને સ્વર્ગે જવાતું હોય, ત્યારે નરકમાં કયું કર્મ કરવાથી જવાતું હશે?
. ઉપરના લેાકથી સમજાય છે કે–સ્વર્ગની આશાવાળા ચ કરતા. પરંતુ બધી દુનિયાના માલિક નિત્ય મોક્ષરૂપ બ્રહ્મા પણ દુનિયામાં ય કરવાને આવતા તે નવું કયું પદ મેળવવાને આવતા વિશેષ વિચારવાની ભલામણ કરૂ છું. "વિષ્ણુપુરાણમાં–
पृथिव्यामप्यहं पार्थ , वाया वऽग्नौ जलेऽप्यहं । - વનતિના સ્થા, સમૂતાતો ચહું ww પૃથ્વી આદિ સ્થાવરે જીવાળા છે. એવું સ્પષ્ટરૂપે વર્ણન વેદપુરાણમાં લેવામાં આવેલું નથી. સર્વે સ્થાવરે પણ જી વાળ છે એ માન્યતા સર્વથી પ્રગટ થએલી છે. છતાં વિષ્ણુપુરાણમાં વિષ્ણુરૂપે દાખલ કરવામાં આવી છે.
એવા પ્રકારની માન્યતા ગીતામાં પણ લખાઈ છે-જેમ કેજીવ મારે અંશ છે ( ૧૫-૭), સર્વભૂતાનો અંતર્યામી આત્મા, હું છું (૧૦–૨૦), સંસારમાં જેટલી શ્રીમાન વિભૂતિમાન મૂર્તિઓ છે તે સર્વ મારા અંશથી ઉત્પન્ન થએલીએ છે.
આમાં વિચાર થાય છે કે પોતપોતાના કર્મના વશમાં પડેલા જ ૮૪ લાખ ની નિમાં અનંતા કાળથી ભટકી રહેલા છે, વિષ્ણુ ભગવાન કહે છે કે બધાએ ઠેકાણે હું છું ત્યારે શું તે તે નિમાં અનેક પ્રકારનાં સુખ દુઃખને અનુભવ કરતા વિષ્ણુ ભગવાન પિતે ભટકી રહેલા માનવા કે કેઈ બીજા છ લટકી રહેલા મનાય છે ?
વળી વિશેષ વાત એ છે કે મનુસ્મૃતિમાં લખાયું છે કે –“બ્રહ્માએ યજ્ઞના માટે પશુઓ બનાવ્યા.” તે તે કયી વસ્તુના કયા કાળમાં? તેને કાંઈ પત્તા જણાવ્યું નથી. જે અમો સર્વ ભૂતમાં વિષ્ણુભગવાનને માનીએ ત્યારે તે યજ્ઞમાં પણ પશુઓને ઘાત કરતાં વિષ્ણુભગવાનનાજ અપરાધી ઠરીએ. માટે વિચાર થાય છે કે-જીના સબંધે ખરે સિદ્ધાંત ગીતાને કે સ્મૃતિને?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org