________________
૫O
કલશામૃત ભાગ-૪ સમ્યગ્દર્શનની દશામાં તેની દિશા દ્રવ્ય ઉપર છે. આહાહા! અખંડાનંદ પ્રભુ તે અનંત ગુણનો ભંડાર છે. ચક્રવર્તીના નિધાન તો મર્યાદિત છે આ તો અંતરમાં મહા નિધાન છે– અનંતજ્ઞાન, અનંતશાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિનો સાગર ભગવાન છે તેનો એને સમ્યગ્દર્શનમાં અનુભવ થયો. આવા સમ્યગ્દષ્ટિને કર્મ વિધમાન હોવા છતાં નિરાલ્સવ કેમ કહ્યો? એમ શિષ્ય પ્રશ્ન કરે છે.
આહાહા! “સર્વથા સર્વકાળે” નિત્યમ્ નિર/સ્ત્રવ: સર્વથા સર્વકાળે આસવથી રહિત નિરાસ્ત્ર કહ્યો હતો તે શું વિચારીને કહ્યું હતું? હે શિષ્ય! જો તારા મનમાં આવી આશંકા છે તો ઉત્તર સાંભળ, કહીએ છીએ.”
(માલિની) विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासा
दवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः।।६-११८ ।। ખંડાન્વય સહિત અર્થ- “તfજ્ઞાનિન: નાતુ ફર્મવ:નવતરતિ" (તપિ) તોપણ (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિ જીવને (નાતુ) કદાચિત્ કોઈ પણ નયથી (વર્મવશ્વ:) જ્ઞાનાવરણાદિરૂપ પુલપિંડનું નૂતન આગમન-કર્મરૂપ પરિણમન (નવતરતિ) થતું નથી; અથવા જો કદી પણ સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વક રાગ-દ્વેષપરિણામથી બંધ થાય છે તો ઘણો જ અલ્પ બંધ થાય છે તો પછી સમ્યગ્દષ્ટિ જીવને બંધ થાય છે એવું કોઈ ત્રણે કાળમાં કહી શકે નહિ. હવે, કેવો હોવાથી બંધ નથી?“સૌરાષમોદભુવાસ” જે કારણથી આવું છે તે કારણથી બંધ ઘટતો નથી-(સન) જેટલા શુભરૂપ અથવા અશુભરૂપ (RTI) પ્રીતિરૂપ પરિણામ,(કેષ) દુષ્ટ પરિણામ,(મોદ) પુદ્ગલદ્રવ્યની વિચિત્રતામાં આત્મબુદ્ધિ એવા વિપરીતરૂપ પરિણામ,-એવા (વ્યવસાતુ) ત્રણેય પરિણામોથી રહિતપણું એવું કારણ છે તેથી સામગ્રી વિદ્યમાન હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ કર્મબંધનો કર્તા નથી. વિધમાન સામગ્રી કઈ રીતે છે તે કહે છે-“યદ્યપિ પૂર્વવદ્ધા: પ્રત્યયા: દ્રવ્યપ: સત્તાંન દિ વિનતિ” (યદ્યપિ, જોકે એમ પણ છે કે (પૂર્વવદ્વા:) સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં જીવ મિથ્યાદેષ્ટિ હતો, તેથી મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યા હતા જે (દ્રવ્યUT: પ્રત્યય ) મિથ્યાત્વરૂપ તથા ચારિત્રમોહરૂપ પુદ્ગલકર્મપિંડ, તે (સત્તાં) સ્થિતિબંધરૂપે જીવના પ્રદેશોમાં કર્મરૂપ વિધમાન છે એવા પોતાના અસ્તિત્વને ( દિ વિનંતિ) છોડતા નથી; [ ઉદય પણ દે છે એમ કહે છે-] “સમયમ અનુસત્ત: