________________
કલશ-૧૫૦
૪૮૧ મુખ્ય સંસારનું કારણ છે તેનો અભાવ છે તેથી મિથ્યાત્વ સંબંધી બંધ થાય, અજ્ઞાન સંબંધી બંધ થાય એવું નથી.
(શાર્દૂલવિક્રીડિત) यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तुं नैष कथञ्चनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।।१८-१५०।।
ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યગ્દષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે તથાપિ પંચેન્દ્રિયવિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતાં કર્મનો બંધ છે કે નથી? સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી. “જ્ઞાનીન મુક્ષ્ય”(જ્ઞાનિન) હે સમ્યગ્દષ્ટિ જીવ! (મુંદ્મ) કર્મના ઉદયથી મળી છે જે ભોગસામગ્રી તેને ભોગવે છે તો ભોગવ, “તથાપિ તવ ઉત્થ: નાસ્તિ” (તથા) તોપણ (તા) તને (વ.) બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન (નાસ્તિ) નથી. કેવો બંધ નથી?“HRISTIધનનિત.” (૫૨) ભોગસામગ્રી, તેનું (અપST) ભોગવવામાં આવવું, તેનાથી (નિત:) ઉત્પન્ન થતો. ભાવાર્થ આમ છે કે-સમ્યગ્દષ્ટિ જીવને વિષયસામગ્રી ભોગવતાં બંધ નથી, નિર્જરા છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે; એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરિણામોની શુદ્ધતા હોતાં બાહ્ય ભોગસામગ્રી દ્વારા બંધ કરાતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં કોઈ આશંકા કરે છે કે સમ્યગ્દષ્ટિ જીવ ભોગ ભોગવે છે, તો ભોગ ભોગવતાં રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હુશે, ત્યાં તે રાગપરિણામ દ્વારા બંધ થતો હશે; પરંતુ એમ તો નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, ભોગસામગ્રીને ભોગવતાં, સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી. કેટલીયે ભોગસામગ્રી ભોગવો તથાપિ શુદ્ધજ્ઞાન પોતાના સ્વરૂપે-શુદ્ધ જ્ઞાનસ્વરૂપે રહે છે; વસ્તુનું એવું સહજ છે. તે કહે છે-“જ્ઞાન વાવનાર અજ્ઞાન ન આવે” (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મદ્રવ્ય તે, (વાવન પિ) અનેક પ્રકારની ભોગસામગ્રીને ભોગવતાં અતીતઅનાગત-વર્તમાન કાળમાં (અજ્ઞાન) વિભાવ-અશુદ્ધ-રાગાદિરૂપ ( ન મવે) થતું નથી. કેવું છે જ્ઞાન? “સત્તતં મવત” શાશ્વત શુદ્ધત્વરૂપ જીવદ્રવ્ય પરિણમ્યું છે, માયાજાળની માફક ક્ષણવિનશ્વર નથી. હવે દેખાત્ત દ્વારા વસ્તુનું સ્વરૂપ સાધે છે-“દિ યસ્ય વીત: ય: યાદ સ્વમાવ: તસ્ય તાદરૂદ સ્તિ” (હિ) કારણ કે (ચર્ચા) જે કોઈ વસ્તુનો (T: યાદ સ્વમાવ:) જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે (વશત:) અનાદિનિધન છે, (તરા)