________________
૫૨૯
કલશ-૧૫૩
રાગ ઉડી ગયો છે એથી એવું બંધન તેને નથી. એ અપેક્ષાએ બંધનથી તેમ કહ્યું. બીજા કષાય હજુ છે તેટલો બંધ છે. સમકિતી જાણે છે કે –રાગ છે, દુઃખ છે; એટલા દુઃખનો વેદન કરનારો હું છું. તેથી તો એ દુઃખ ટાળવા માટેનો પ્રયત્ન પણ કરે છે . આવો પ્રયત્ન હોવા છતાં જયાં સુધી રાગ ટળ્યો નથી ત્યાં સધી દુઃખ છે.
અહીંયા તો આ વાત કરી. નિર્બળતાને લઈને કરે છે. કરે છે એમ કહ્યું: અભિપ્રાયમાં રાગ પ્રત્યે સુખબુદ્ધિ નથી. રાગ કરવા જેવો છે એવી બુદ્ધિ નથી તેથી તેને અભિલાષ રહિત કહેવામાં આવે છે . તેને પણ રાગ છે તેટલું દુઃખ ને બંધન છે. પર્યાય દૃષ્ટિથી જોતાં જેટલો રાગ છે તેટલો બંધ છે. દ્રવ્યદૃષ્ટિથી જોતાં તેને રાગની નિર્જરા છે એમ કહેવામાં આવે છે. આવો વીતરાગનો માર્ગ છે.
(શાર્દૂલવિક્રીડિત )
त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किन्त्वस्यापि कुतोऽपि किच्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जीनाति कः ।। २१-१५३।। ખંડાન્વય સહિત અર્થ:- “ચેન તું ત્યાં સ ટર્મ તે રૂતિ વયં ન પ્રતીમ:”
.
( ચેન ) જે સમ્યગ્દષ્ટિ જીવે ( તંત્ય ં) કર્મના ઉદયથી છે જે ભોગસામગ્રી તેનો (i) અભિલાષ ( ત્ય ં) સર્વથા મમત્વ છોડેલ છે (સ: ) તે સમ્યગ્દષ્ટિ જીવ (ર્મ તે) જ્ઞાનાવ૨ણાદિ કર્મને કરે છે ( કૃતિ વયં ન પ્રતીમ:) એવી તો અમે પ્રતીતિ કરતા નથી. ભાવાર્થ આમ છે કે-જે કર્મના ઉદય પ્રત્યે ઉદાસીન છે તેને કર્મનો બંધ નથી, નિર્જરા છે. “ન્તુિ” કાંઈક વિશેષ-“અસ્ય અપિ” આ સમ્યગ્દષ્ટિને પણ “અવશેન તા: અપિ વિગ્નિત્ અપિ ર્મ આપતેત્” (અવશેન) અભિલાષ કર્યા વિના જ, બલાત્કારે જ (ઝુત: અપિ િિગ્વત્ અપિ ર્મ) પૂર્વે બાંધ્યું હતું જે જ્ઞાનાવરણાદિ કર્મ, તેના ઉદયથી થઈ છે જે પંચેન્દ્રિયવિષય ભોગક્રિયા, તે (આપતેત્) પ્રાપ્ત થાય છે. ભાવાર્થ આમ છે કે-જેમ કોઈને રોગ, શોક, દારિદ્ર વાંછા વિના જ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવને જે કોઈ ક્રિયા હોય છે તે વાંછા વિના જ હોય છે. “તસ્મિન્ ચાપતિતે” અનિચ્છક છે સમ્યગ્દષ્ટિ પુરુષ, તેને બલાત્કારે હોય છે ભોગક્રિયા, તે હોતાં “જ્ઞાની ભુિં તે” (જ્ઞાની) સમ્યગ્દષ્ટિ જીવ (f ં તે ) અનિચ્છક થઈ કર્મના ઉદયે ક્રિયા કરે છે તો શું ક્રિયાનો કર્તા થયો ? ‘અથ ન તે” સર્વથા ક્રિયાનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ નથી. કોનો કર્તા નથી ? “ર્મ કૃતિ” ભોગક્રિયાનો. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “જ્ઞાનાતિ વ્હ:” જ્ઞાયકસ્વરૂપમાત્ર છે.
.