________________
કલશ-૧૪૫
૪૩૭ છોડી દીધી છે તેણે પર પરિગ્રહમાં પોતાપણાની માન્યતાને છોડી દીધી છે. ઝીણી વાત છે ભાઈ !
(વસન્તતિલકા) इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम्। अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।।१३-१४५।। ખંડાન્વય સહિત અર્થ:- “અધુના માં મૂય: પ્રવૃત્ત:” (અધુના) અહીંથી આંરભ કરીને (માં) ગ્રંથના કર્તા (મૂય: પ્રવૃત્ત:) કાંઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. કેવા છે ગ્રંથના કર્તા?“મજ્ઞાનમ ૩ િતુમના”(અજ્ઞાન) જીવની અને કર્મની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાત્વભાવ ( તુમના) કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો, એવા છે. શું કહેવા ચાહે છે? “તમવ વિશેષાત્ પરિહર્તુમ” (તમ થવ) જેટલો પરદ્રવ્યરૂપ પરિગ્રહ છે તેને (વિશેષાત પરિદર્તન) ભિન્ન ભિન્ન નામોનાં વિવરણ સહિત છોડવાને માટે અથવા છોડાવવાને માટે. અહીં સુધી કહ્યું તે શું કહ્યું? “ફલ્થ સમસ્તમવ પરિપ્રદમ સામાન્યત: અપI” (રૂત્થ) અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે (સમસ્તમ રુવ પરિઝમ) જેટલી પુગલકર્મની ઉપાધિરૂપ સામગ્રી, તેનો (સામાન્યત: કપાસ્ય) સામાન્યપણે ત્યાગ કહ્યો અર્થાત્ જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કહ્યો. હવે વિશેષરૂપ કહે છે. વિશેષાર્થ આમ છે કે-જેટલું પારદ્રવ્ય તેટલું ત્યાજ્ય છે એમ કહ્યું. હવે (કહે છે કે, ક્રોધ પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, ઇત્યાદિ; ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે, પાણી પીવું પરદ્રવ્ય છે તેથી ત્યાજ્ય છે. કેવો છે પરદ્રવ્યપરિગ્રહ? “સ્વ૫રયો: વિવેદેતુમ”(4) શુદ્ધ ચિતૂપમાત્ર વસ્તુ અને (૫Rયો:) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ, તેમના (વિવે) એકત્વરૂપ સંસ્કારનું (દેતુન) કારણ છે. ભાવાર્થ આમ છે કે-મિથ્યાદેષ્ટિ જીવને જીવ-કર્મમાં એકત્વબુદ્ધિ છે તેથી મિથ્યાદેષ્ટિને પરદ્રવ્યનો પરિગ્રહ ઘટે છે; સમ્યગ્દષ્ટિ જીવને ભેદબુદ્ધિ છે તેથી પરદ્રવ્યનો પરિગ્રહ ઘટતો નથી. આવો અર્થ અહીંથી શરૂ કરીને કહેવામાં આવશે. ૧૩-૧૪૫.
કળશ નં.-૧૪૫ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧પ૨-૧પ૩
તા. ૧૭–૧૮/૧૧/૭૭ “અધુના મયં મૂય: પ્રવૃત્ત:” અહીંથી આરંભ કરીને ગ્રંથના કર્તા (મુય: પ્રવૃત્ત)