________________
૪૬૮
કલશામૃત ભાગ-૪ તરફની ભાવના એટલે એકાગ્રતામાં વર્તે છે. પછી તે લડાઈમાં દેખાય, બોલવામાં દેખાય પણ તેની દૃષ્ટિ ત્યાંથી ફરતી નથી. દષ્ટિ ધ્રુવ ઉપરથી ખસતી નથી.
ક્ષણે ક્ષણે અન્ય અન્ય થાય છે” ઈચ્છા પણ ક્ષણે-ક્ષણે ભિન્ન-ભિન્ન થાય છે. ભોગવવાના કાળમાં પણ પરિણામ ભિન્ન ભિન્ન થાય છે. એવા નાશવાનમાં અવિનાશી ભગવાનની દૃષ્ટિવાળો હોવાથી તે એવા નાશવાનને કેમ ઈચ્છે?
માટે જીવનું સ્વરૂપ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને એવા ભાવનો સર્વથા ત્યાગ છે. તેથી સમ્યગ્દષ્ટિને બંધ નથી નિર્જરા છે.” વાહ રે વાહ! ઈચ્છાનું થયું અને તેને ભોગવવાનું થવું એવા બન્ને ભાવનો જેને ત્યાગ છે અને ભગવાન આનંદના નાથની જેને ગ્રહણ બુદ્ધિ છે.
(સ્વાગતા). ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति। रङ्गयुक्तिरकषायितवस्त्रे
स्वीकृतैव हि बहिर्जुठतीह।।१६-१४८।। ખંડાન્વય સહિત અર્થ:- “ર્મ જ્ઞાનિન: પરિક્રમાનં ર દિ તિ”(*) જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા છે તે (જ્ઞાનિ:) સમ્યગ્દષ્ટિ જીવને (પરિપ્રભાવ) મમતારૂપ સ્વીકારપણાને (દિ તિ) નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. શા કારણે? “રાસરજીતયા”(૨) કર્મની સામગ્રીને પોતારૂપ જાણીને રંજિતપરિણામરૂપ જે (૨૩) વેગ, તેનાથી (રિજીતયા) ખાલી છે, એવો ભાવ હોવાથી, દૃષ્ટાન્ત કહે છે-“હિ રૂદ કષાયિતવસ્સે રજીિ : વદિ: સુવતિ ” (હિ) જેમ (રૂદ) સર્વ લોકમાં પ્રગટ છે કે (અષાયિત) હરડાં, ફટકડી, લોધર જેને લાગ્યાં નથી એવા (વચ્ચે) કપડામાં (૨wયુઃિ ) રંગયુક્તિ અર્થાત્ મજીઠના રંગનો સંયોગ કરવામાં આવે છે તોપણ (વર: સુતિ) કપડાને લાગતો નથી, બહાર ને બહાર ફરે છે, તેવી રીતે. ભાવાર્થ આમ છે કેસમ્યગ્દષ્ટિ જીવને પંચેન્દ્રિયવિષયસામગ્રી છે, ભોગવે પણ છે; પરંતુ અંતરંગ રાગ-દ્વેષમોહભાવ નથી, તેથી કર્મનો બંધ નથી, નિર્જરા છે; કેવી છે રંગયુક્તિ? “સ્વીતા” કપડું અને રંગ એકઠાં કરવામાં આવ્યાં છે એવી. ૧૬-૧૪૮.
કળશ નં.-૧૪૮: ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૫૫
તા. ૨૧/૧૧/'૭૭ “વફર્મ જ્ઞાનિન: પરિપ્રદભાવ ન દિ તિ” જેટલી વિષય સામગ્રી ભોગરૂપ ક્રિયા છે