________________
૧૮૨
કલશામૃત ભાગ-૪ તારી બાળપણની દશા, દયા-દાન, રાગને પોતાનો માનવો એ બાળપણાની દશા છે. રાગ મારો નહીં, અસ્થિરતાનો રાગ હોય પણ તે મારું સ્વરૂપ નહીં. મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું કામ થયું સમ્યગ્દર્શનમાં એ હવે યુવાન થયો. એ યુવાની થઈ અને એમાંથી આગળ વધીને કેવળજ્ઞાન પામે એ વૃદ્ધ છે. દેહના બાળ, યુવાન ને વૃદ્ધ એ તો જડની દશા છે. સમજાણું કાંઈ?
(માલિની) निजमहिमरतानां भेदविज्ञानशक्त्या भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः। अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः।।४-१२८ ।। ખંડાન્વય સહિત અર્થ “psi નિગમદિરતાનાં શુદ્ધતત્ત્વોપસન્મ: ભવતિ” (gg) આવા જે છે, કેવા? (નિનમદિમ) જીવના શુદ્ધસ્વરૂપપરિણમનમાં (રતાનાં) મગ્ન છે જે કોઈ, તેમને (શુદ્ધતત્ત્વોપસન્મ: મવતિ) સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ટયે વિરાજમાન એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે; “નિયામ” અવશ્ય થાય છે. શા વડે થાય છે? “મે વિજ્ઞાનવિયા”(Pવિજ્ઞાન) સમસ્ત પારદ્રવ્યોથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવા અનુભવરૂપ (શિવજ્યા) સામર્થ્ય વડે. “તમિનતિ કર્મનોલ: ભવતિ”(તમિન
ત્તિ) શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થતાં(કર્મનો ભવતિ) કર્મક્ષય અર્થાત્ દ્રવ્યકર્મ-ભાવકર્મનો મૂળથી વિનાશ થાય છે. “અવનિતમ” આવું દ્રવ્યનું સ્વરૂપ અટળ છે. કેવો છે કર્મક્ષય “અક્ષય:” આગામી અનંત કાળ પર્યંત બીજા કર્મનો બંધ થશે નહિ. કેવા જીવોને કર્મક્ષય થાય છે? “વિનાન્યદ્રવ્યવ્રેસ્થિતાનાં” (વિન) સમસ્ત એવાં જે (ચંદ્રવ્ય) પોતાના જીવદ્રવ્યથી ભિન્ન બધાં દ્રવ્યો, તેમનાથી (ટૂંસ્થિતાનાં) સર્વ પ્રકારે ભિન્ન છે એવા જે જીવ, તેમને.૪-૧૨૮.
કળશ નં.-૧૨૮: ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૮
તા. ૨૨/૧૦//૭૭ શ્રી કળશટીકા - ૧૨૮ મો કળશ છે. આ સંવર અધિકાર ચાલે છે ને! સંવર કહો કે ધર્મ કહો કે સમ્યગ્દર્શનશાન ચારિત્ર કહો ત્રણેય એક જ વાત છે.
“જિનમદિરતાનાં શુદ્ધતત્ત્વોપનન્મ: ભવતિ” “આવા જે છે, - કેવા? (નિનમહિમ) જીવના શુદ્ધસ્વરૂપપરિણમનમાં (૨તાનાં) મગ્ન છે જે કોઈ” આહાહા ! શું કહે છે? ભગવાન આત્મા.. પરમાત્મા પરમ શુદ્ધ સ્વરૂપ છે. દ્રવ્ય સ્વભાવ એવો જે પરમાત્મ