________________
૩૧૪
કલશામૃત ભાગ-૪ બધા મિથ્યાદેષ્ટિ છે, એ બધા રાગી છે. એ તો જે પરિચયમાં આવે તેને પેલી વાત ખોટી લાગે ! હવે એ વાત કેમ સાચી લાગે ! જેટલા કાળ સુધી જીવન વર્તમાન પર્યાયમાં અને રાગમાં પોતાપણું અનુભવે છે તેટલા કાળસુધી તે નવા અનંત સંસારના કારણ ને કર્મબંધને કરે છે. એ શ્લોક પૂરો થયો.
(મંદાક્રાન્તા). आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेत: पदमिदमिदं यत्र चैतन्यधातु:
શુ શુદ્ધ સ્વરસમરત: સ્થાયિમાવતિપાદ-૩૮ના ખંડાન્વય સહિત અર્થ - “ભો અન્યા:” (મો) સમ્બોધન વચન; (લા:) શુદ્ધસ્વરૂપના અનુભવથી શૂન્ય છે જેટલો જીવરાશિ તે, “તત્વ મ અપર્વ વિપુષ્પષ્યમ” (તત્) કર્મના ઉદયથી છે જે ચાર ગતિરૂપ પર્યાય તથા રાગાદિ અશુધ્ધપરિણામ તથા ઇન્દ્રિયવિષયજનિત સુખ-દુઃખ ઇત્યાદિ અનેક છે તે-જેટલું કંઈ છે તે-(ગલમ પર્વ) કર્મસંયોગની ઉપાધિ છે, બે વાર કહેતાં સર્વથા જીવનું સ્વરૂપ નથી,(વિપુષ્પષ્યમ) એમ અવશ્ય જાણો કેવી છે માયાજાળ?“ મન ની નિ: સંસારત સુHT:"(યરિઅન) જેમાં-કર્મના ઉદયજનિત અશુધ્ધ પર્યાયમાં, (મની રાજપ:) પ્રત્યક્ષપણે વિધમાન છે જે પર્યાયમાત્રમાં રાગ કરનારા જીવ તેઓ (શાસંસારત સુHT:) અનાદિ કાળથી સૂતા છે અર્થાત્ અનાદિ કાળથી તે-રૂપ પોતાને અનુભવે છે. ભાવાર્થ આમ છે કે-અનાદિ કાળથી આવા સ્વાદને સર્વ મિથ્યાદેષ્ટિ જીવો આસ્વાદે છે કે “હું દેવ છું, મનુષ્ય છું, સુખી છું, દુઃખી છું;” આમ પર્યાયમાત્રને પોતારૂપ અનુભવે છે, તેથી સર્વ જીવરાશિ જેવું અનુભવે છે તે બધું જૂઠું છે, જીવનું તો સ્વરૂપ નથી. કેવો છે સર્વ જીવરાશિ? “પ્રતિપમ નિત્યમત્તા: (પ્રતિપમ) જેવો પર્યાય ધારણ કર્યો તે જ રૂપે (નિત્યમા:) એવો મતવાલો થયો કે કોઈ કાળે કોઈ ઉપાય કરતાં મતવાલાપણું ઊતરતું નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જેવું છે તેવું દેખાડે છે-“રૂત: ગત ત” પર્યાયમાત્ર અવધાર્યો છે પોતાને-એવા માર્ગે ન જાઓન જાઓ, કેમ કે (તે) તારો માર્ગ નથી, નથી; આ માર્ગ પર આવો, અરે! આવો, કેમ કે રૂમ પમ રૂટું પર્વ” તારો માર્ગ અહીં છે, અહીં છે, “યત્ર વૈતન્યધાતુ:"(ચત્ર) જ્યાં (ચૈતન્યધાતુ:) ચેતનામાત્ર વસ્તુનું સ્વરૂપ છે. કેવું છે?“શુદ્ધ: શુદ્ધ:"સર્વથા પ્રકારે સર્વ ઉપાધિથી રહિત છે. “શુદ્ધ શુદ્ધ” બે વાર કહીને અત્યંત ગાઢ કર્યું છે. વળી કેવું છે? “સ્થાપિમવત્વમ તિ” અવિનશ્વરભાવને પામે છે. શા કારણથી? “વરસમરત:”