________________
૬૬
કલશામૃત ભાગ-૪ સમજવાની ચીજ છે. વીતરાગ માર્ગ સૂક્ષ્મ ઝીણો બહુ. આ અપૂર્વ માર્ગનો તેણે કદી એક સમય પણ પત્તો લીધો નથી. આ માર્ગને સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ.
(અનુષ્ટ્રપ). रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः।
तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।।७-११९ ।। ખંડાન્વય સહિત અર્થ- એમ કહ્યું કે સમ્યગ્દષ્ટિ જીવને બંધ નથી, તો એવી પ્રતીતિ જે રીતે થાય છે તે વિશેષ કહે છે- “યત્ જ્ઞાનિનઃ રાષવિમોદાનાં સમવ: તત: એચ વન્ય: ”(યત) જેથી (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (૨) રંજકપરિણામ, (કેપ) ઉદ્વેગ, (વિમોદીનાં) પ્રતીતિનું વિપરીતપણું-એવા અશુધ્ધ ભાવોનું (જન્મ:) વિધમાનપણું નથી. [ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવ કર્મના ઉદયમાં રંજિત થતો નથી, માટે રાગાદિક નથી,] (તત:) તેથી (કસ્ય) સમ્યગ્દષ્ટિ જીવને (વન્ય: ૧) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મનો બંધ નથી; “વ”નિશ્ચયથી આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે; “દિ તે વશ્વસ્થ વIRળમ”(દિ) કારણ કે(તે) રાગ-દ્વેષ-મોહ એવા અશુધ્ધ પરિણામ (વચ વારણન) બંધનાં કારણ છે. ભાવાર્થ આમ છે-કોઈ અજ્ઞાની જીવ એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને ચારિત્રમોહનો ઉદય તો છે, તે ઉદયમાત્ર હોતાં આગામી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થતો હશે. સમાધાન આમ છે-ચારિત્રમોહનો ઉદયમાત્ર હોતાં બંધ નથી; ઉદય હોતાં જો જીવને રાગ-દ્વેષ-મોહપરિણામ થાય તો કર્મબંધ થાય છે, અન્યથા હજાર કારણ હોય તોપણ કર્મબંધ થતો નથી. રાગ-દ્વેષ-મોહપરિણામ પણ મિથ્યાત્વકર્મના ઉદયના સહારે છે, મિથ્યાત્વ જતાં એકલા ચારિત્રમોહના ઉદયના સહારાના રાગ-દ્વેષ-મોહપરિણામ નથી. આ કારણથી સમ્યગ્દષ્ટિને રાગ-દ્વેષ-મોહપરિણામ હોતા નથી, માટે કર્મબંધનો કર્તા સમ્યગ્દષ્ટિ જીવ હોતો નથી. ૭-૧૧૯.
કળશ નં.-૧૧૯ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૧૬
તા. ૮/૧૦/૭૭ એમ કહ્યું છે કે- સમ્યગ્દષ્ટિ જીવને બંધ નથી, તો એવી પ્રતીતિ જે રીતે થાય છે તે વિશેષ કહે છે- “યત જ્ઞાનિન: રાધેષ વિમોદીનાં સમવ: તત: અગ્ર વિશ્વ: 7:” જેથી સમ્યગ્દષ્ટિ જીવને રંજક પરિણામ, ઉદ્વેગ, પ્રતીતિનું વિપરીતપણું-એવા અશુધ્ધ ભાવોનું વિધમાનપણું નથી.”
સમ્યગ્દષ્ટિને રાગમાં રંગાયેલા પરિણામ એટલે કે- એકતા હોતી નથી. રાગ આવે છે