________________
શતક ૧૨ મુ` : ઉદ્દેશક-૧
૧૭
એટલે કે શરાબપાનવડે બેમાન બનેલા માનત્રને મતિજ્ઞાન કે માનવતા સાથે જેમ લેણા-દેણી રહેતી નથી, તેમ શરાબપાન જેવા મેાહુકના ઉદ્દયમાં માનવના ક્રોધ કે તેના પરિણામે શાન્ત, ઉપશાન્ત કે દાન્ત થતા નથી. તેથી સંસારના કોઈ પણ ચેતન કે અચેતન પદાર્થાના નિમિત્ત માણસને ક્રોધના ઉદય સદૈવ બન્યા રહે છે. શરાબપાનના નશે સૌથી પહેલાં માનવની ઇન્દ્રિયામાં માદકતા લાવીને તેના દિલ અને દિમાગને સથા બેહેશ કરી મૂકે છે. તેમ માહુક'ના ઉદય કે તેની ઉદ્ભીર્ણોથી માનવની પાંચ ઇન્દ્રિયામાં માદકતા આવતાં જ તેટલા સમય પૂરતા તે માનવ ઇન્દ્રિયાનેા ગુલામ- સથા ગુલામ અથવા પ્રકટ કે પ્રચ્છન્ન ગુલામ બન્યા વિના રહેતા નથી. જ્યાં ઇન્દ્રિયાની પ્રચ્છન્ન કે પ્રકટ ગુલામી વિદ્યમાન હાય છે ત્યાં ક્રોધના ઉદયકાળ પણ ઉપસ્થિત થયા વિના રહેતા નથી.
(૪) પ્રોતિ ક્ષ: ત્રોષઃ ।
(ઉત્તરાધ્યયન : ૨૬૧)
લક્ષણ વડે લક્ષ્યની સિદ્ધિ થાય છે, જેમકે રસેાડામાંથી નીકળતા ધૂમાડા વડે અગ્નિની નિશ્ચયતાને કાઈ તર્કવાદી કે વિત'ડાવાદી પણ પડકારી શકતા નથી. કેમકે ધૂમાડા લક્ષણ છે અને અગ્નિ લક્ષ્ય છે. તેવી રીતે ચેતન કે અચેતન પદાર્થ પ્રત્યે રહેલી અપ્રીતિ-અપ્રેમ-અણગમો-નફરત કે ઉદાસી નતામાં કારણરૂપે ક્રોધની હાજરી અવશ્યમેવ હેાય છે. અર્થાત્ છુપાઇ ગયેલા ચારની જેમ માનવીના જીવનમાં રહેલા ક્રોધના કારણે માનવને માનવ સાથે રહેલા પ્રીતિધર્મ, પ્રેમધ, મૈત્રીધ, વૈરાગ્યધર્મ કે સમ્યક્ત્વધર્મ તેટલા સમય પૂરતા કે જીવનના છેલ્રા શ્વાસ સુધી પણ સમાપ્ત થાય છે. માટે