________________
૨૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ ંગ્રહે ભા. ૩
6
ઘાણ નીકળીને અંતઃકોડાકોડી જેટલા સમયવાળાં જ કર્યાં શેષ રહે છે. આત્માની આ શક્તિને અપવના કરણ' કહેવાય છે. અહીં અનંતાનુ બધી ચાર કષાય અને મેહનીયની ત્રણ પ્રકૃતિઓના ક્ષયાપશમ થતાં ક્ષાયેાપશમિક અને ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવાત્માને થાય છે, જે મેક્ષમાં જવા માટેનું પહેલું પગથિયું છે. આ સ્થાનમાં સ્થિત થઇને આત્મા યદિ સભ્યજ્ઞાન વધારી શકે તે કટાકાટી સાગર પમમાંથી પણ પલ્યાપમના પલ્યાપમ જેવાં કમૅને તેાડી ફાડીને તેવી સ્થિતિમાં આ જીવાત્મા પ્રવેશ કરશે જ્યાં ભયંકર ચીકણાં કર્માંને ફ્રીથી બાંધવાની લાયકાત પણ નાશ થશે અને ધીમે ધીમે કે વધારે જોરથી પેાતાની ગતિમાં આગળ ને આગળ વધતા તે ભાગ્યશાળી માક્ષમહેલમાં પણ પહોંચી શકશે.
** શતક ૧૩ના ઉદ્દેશા આઠમા પૂણ્