________________
૩૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩. કેમકે મેહના ઉપશમમાં મેહને ઉદય હોતું નથી, તેમ ક્ષયના સમયમાં ત્રણ ઘાતિકર્મો છે માટે સાત પ્રકૃતિઓ ઉપર પ્રમાણે જાણવી. જ્યારે ઘાતિકર્મો નાશ પામે ત્યારે ચાર પ્રકૃતિ જ ઉદયમાં રહે છે. આ કારણે કહેવાયું છે કે જે જીવ જ્ઞાનાવરણનું વેદન કરે છે ત્યારે સાત, આઠ, છે કે એક કર્મ પ્રકૃતિનું બંધન કરે છે. જેમકે –જ્યારે જ્ઞાનાવરણને ઉદય હેય છે ત્યારે આઠે કર્મો બંધાય છે અને આયુષ્ય બંધ તે જીવનમાં એક જ વાર થતો હોવાથી તે બંધના બીજા સમયે સાત કર્મોનું બંધન કહ્યું છે.
સૂક્ષ્મ સંપરાય નામક ગુણસ્થાનકમાં આયુષ્ય અને મેહ સિવાય છ કર્મોનું બંધન હેાય છે.
અને ૧૧–૧૨–૧૩મે ગુણસ્થાનકે કેવળ શાતા વેદનીય જ બંધાય છે. માટે જ્ઞાન અને ભક્તિરસમાં મસ્ત બનેલા વીર. વિજયજી મહારાજે ગાયું છે કેશાતા બાંધે કેવળી રે, મિતા તેરમે પણ ગુણઠ્ઠાણે રે,
રંગીલા મિતા એ પ્રભુ સેવને શાનમાં.' પછી સંસારના જીવ માત્રને પિતાના મિત્રતુલ્ય ગણતા લલકાર્યું છે કે – વેદનીવશ તમે કાં પડો રે મિતા, જેહને પ્રભુ શું વેર સાહિબ વેરી ન વિસરે રે મિતા, તે હોય સાહિબ મહેર રે.
..રંગીલા મિતા ઉપર પ્રમાણે કર્મ પ્રકૃતિના બંધ આદિમાં સંશયશીલ બનેલા ગૌતમસ્વામી સમસ્યા અને કવિવરે ગાયું કે