________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૨
૪૧૭ માલિક અને ટ્રસ્ટમાં એટલે જ તફાવત છે કે માલિક પિતાની શ્રીમંતાઈને ઉપયોગ પિતાની ગૃહસ્થાશ્રમીને શણગારવાના અને પોતાના જાતભાઈ આદિની ગરીબાઈની પરવા કર્યા વિના પોતે એકલે જ કરનારો હોય છે. વ્યવહાર-ઈજજત–બડાઈ કે પોતાના પુત્ર-પુત્રીઓ શીઘ્રતાથી પરણી જાય તેટલા માટે ૧૫-૨૦ હજાર રૂપીઆ ખચીને પણ સમાજ પાસેથી માનસન્માન અને સંઘવી તરીકેની “માળા’નું પરિધાન પણ પિતાના સ્વાર્થની ખાતર કરી શકતું હોય છે. આવા પ્રકારને શ્રીમંત દ્રવ્ય દયાને માલિક બની શકે પણ ભાવદયાળુ હેતે નથી, એ ભાઈસાબ જે કાંઈ કરશે, તેલશે, લેવડ દેવડ કરશે આદિ કિયાએ પોતાના સ્વાર્થ પૂરતી જ કરશે. પિતાના નકકી કરેલા સ્વાર્થની લક્ષ્મણ રેખાને ઉલ્લંધી શકતા નથી.
જ્યારે પૂર્વ પુણ્યના ઉદયથી મેળવેલી શ્રીમંતાઈ ઉપર ટ્રસ્ટીપણાને હક રાખનારો ભાગ્યશાળી શ્રીમંત સૌથી પહેલા પિતાની શ્રીમંતાઈને ઉપગ કેઈપણ જાતના સ્વાર્થ રાખ્યા વિના કે બદલાની ચાહના વિના પિતાના જાતિભાઈઓના,
કરેના, મુનીમેના કે ખેડૂતના લાભાર્થે કરશે. આવા ભાગ્યશાળીઓ કીર્તિદાન કરતાં ગુપ્તદાનમાં શ્રદ્ધા રાખનારા હોય છે. પોતાના જાતિ તથા સ્વામી ભાઈઓને માટે મકાન બાંધી દેનારા હોય છે.
કાર્તિક શેઠ પિતાની લક્ષ્મીને ટ્રસ્ટી હોવાથી તેનું વર્ણન ભગવતી સૂત્રમાં નીચે પ્રમાણે અક્ષરશઃ તેંધાયેલું છે. “ જામ Tઢમા જિયનગમ એટલે વણિક સમાજમાં કાર્તિક શેઠનું આસન સૌથી મોખરે પડતું હતું. શા માટે? ‘णेगमट्ठसहस्सस्स बहुसु कज्जेसु य कारणेसु य कोडबेसुय एवं जहा रायप्पसेण इज्जे चित्ते - जाव चक्खुभूए'